બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / Congress winning candidates will be brought to banglore through flights

BIG NEWS / સ્પષ્ટ બહુમત છતાં કોંગ્રેસને ખેલ થઈ જવાનો ભય! નેતાઓને આપ્યા મોટા આદેશ, ઠેર ઠેર હેલિકોપ્ટર-પ્લેન તૈયાર

Vaidehi

Last Updated: 11:09 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણકારી અનુસાર કોંગ્રેસે કર્ણાટકની 3 એરસ્ટ્રીપ્સ પર નાનાં વિમાનો એક જવાબદાર નેતા સાથે તૈનાત કર્યાં છે. તેમને જવાબદારી સોંપવામાં આવી છે કે તે જીતનારા દરેક ધારાસભ્યોને લઈને આ ફ્લાઈટથી બેંગલૂરું આવશે.

  • કર્ણાટર વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે કોંગ્રેસ એક્શનમાં
  • કર્ણાટકની 3 એરસ્ટ્રીપ્સ પર નાના વિમાનો તૈનાત
  • જીતનારા ધારાસભ્યોને વિમાનમાં તાત્કાલિક બેંગલૂરું પહોંચાડવામાં આવશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023નાં પરિણામો ટૂંક સમયમાં જાહેર થવાવાં છે ત્યારે આંકડઓ જોતાં એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કર્ણાટકમાં કોંગ્રેસ 113 બેઠકોથી આગળ હોતાં સરકાર બનાવી શકે છે. આ દરમિયાન માહિતી મળી આવી છે કે કર્ણાટકનાં 3 એરસ્ટ્રીપ્સ પર કોંગ્રેસ દ્વારા 3 નાનાં વિમાનો ગોઠવવામાં આવ્યાં છે. દરેક પટ્ટી પર પાર્ટીનાં એક રાજ્યસ્તરનાં જવાબદાર નેતાને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. 

જીતનારા ધારાસભ્યોને લઈ આવવામાં આવશે બેંગલોર
મળેલ માહિતી અનુસાર આ તૈનાત નેતાઓને જવાબદારી આપવામાં આવી છે કે તે જીતનારા ધારાસભ્યોને લઈને આ ફ્લાઈટથી બેંગલોર લઈને આવશે. સાથે જ એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે રોડ-વેથી નજીક રહેતાં ધારાસભ્યોને લઈ આવવામાં આવશે. દરેક જીતનારા ઉમેદવારની સાથે પાર્ટીનાં કાર્યકર્તાઓ હાજર રહેશે. જીતનારાઓને વિમાન  સુધી પહોંચાડવા અને રોડ-વેથી આવતાં Mlaને બેંગલોર પહોંચાડવા સુધીની જવાબદારી આ નેતાઓ અને કાર્યકર્તાઓની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ