બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Clean the dirty switchboard in the house in this way, these two things lying in the kitchen will make the board shine

તમારા કામનું / ઘરના ગંદા સ્વિચબોર્ડને આ રીતે કરો સાફ, રસોડામાં પડેલી આ બે વસ્તુથી ચમકવા લાગશે બોર્ડ

Pravin Joshi

Last Updated: 02:13 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોના ઘરોની દિવાલો અને ટાઈલ્સો જેટલી સ્વચ્છ હોય છે તેટલા સ્વચ્છ સ્વિચબોર્ડ નથી હોતા. કારણ કે, લોકો વિજળીના શોક લાગવાના ડરથી તેની સફાઈ કરતા અચકાય છે.

ઘરને સુંદર રાખવા માટે તેને સાફ રાખવું જરુરી છે. અનેક લોકો પોતાના ઘરમાં એટલી ચોખ્ખાઈ રાખતા હોય છે કે, તેઓ વારંવાર સફાઈ કરતા હોય છે. જેમાં નીચે ટાઈલ્સોથી લઈ દિવાલો અને ટેબલ, ખૂર્શીઓ પણ વારંવાર સાફ કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગના લોકો ઘરના સ્વિચ બોર્ડનેે સાફ કરતા ડરે છે. વિજળીના શોકના ડરથી સ્વિચબોર્ડની સાફ સફાઈ ન થતા તે કાળુ કે પીળુ પડી જતુ હોય છે.  ગંદા સ્વિચ બોર્ડના કારણે ઘરનો લૂક પણ બગડી જતો હોય છે. બોર્ડ પર એવા જિદ્દી ડાઘ હોય છે કે તે આસાનીથી જતા પણ નથી. પરંતુ અમે તમને રસોડાની એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી તમે સ્વિચ બોર્ડને સાફ કરી શકો છો.

વિજળીની મેન સ્વિચ હોય છે અગ્નિ તત્વ, આ દિશામાં લગાવશો તો પરેશાનીઓમાંથી મળશે  છૂટકારો | vastu tips for electric main switch main switch of electricity is  fire element

સફાઈ પહેલા આ વાતનું રાખો ધ્યાન

સ્વિચ બોર્ડને સાફ કરતા પહેલા વિજળીની મેઈન સ્વિચ બંદ કરી દેવી જોઈયે. જેથી તમને શોક લાગવાનો ભય રહેતો નથી. આ સિવાય સફાઈ દરમિયાન હાથમાં રબરના મોજા, પગમાં ચપ્પલ પહેરવાનું ન ભૂલો.

આ વસ્તુથી કરી શકાય છે સફાઈ

 બેકિંગ સોડા

ઘરના ગંદા સ્વિચ બોર્ડને સાફ કરવા બેકિંગ સોડા ઉપયોગમાં આવી શકે છે. એક વાટકીમાં બેકિંગ સોડા લઈને તેમાં લીંબુ નીચોવીને મિક્સ કરી દો. બાદમાં જૂના ટૂથબ્રશથી તમે સ્વિચબોર્ડને સોડાથી સાફ કરી શકો છો.

બેકિંગ સોડાને પાણી સાથે પીવાથી દૂર થઇ શકે છે કેન્સર | cancer could be cured  by drinking baking soda

વાઈટ વિનેગર

સફેદ Vinegarથી ઘરના ગંદા સ્વિચ બોર્ડને સાફ કરી શકાય છે. તેનાથી તમારુ બોર્ડ ચમકવા લાગશે. એના માટે 1 કપ પાણીમાં બે ચમચી Vinegar અને એક ચમચી લીંબુ રસ ભેળવી દો. બાદમાં તેને જૂના બ્રશથી કે કપડાથી સ્વિચ બોર્ડને સાફ કરવુ.

રોજ માત્ર 1 ચમચી એપ્પલ સાઈડર વિનેગર લેશો તો શરીર રહેશે નિરોગી અને ઝડપથી  ઘટશે વજન | Proven Benefits of Apple Cider Vinegar in many health problems

વધુ વાંચો : ફોનની ગંદી સ્ક્રીનને કઈ રીતે ચકાચક કરવી? આ ટિપ્સ અપનાવો, ફોન નવા જેવો લાગશે

ઉલ્લેખનીય છે કે આ સફાઈ બાદ તુરંત વિજળીની મેઈન સ્વિચ ઓન ન કરવી જોઈયે. તેનાથી કરંટ ફેલાઈ શકે છે. અડધા કલાક બાદ જ સ્વિચ ઓન કરવી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ