બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / cancer cases can increase upto 77 percent by 2050 says a study

રિપોર્ટ / WHOએ કહ્યું 2050માં ડબલ થઈ જશે કેન્સરના કેસ; બિમારીથી બચવું હોય તો કરો આજે જ સ્ટાર્ટ કરો આ 5 કામ

Manisha Jogi

Last Updated: 04:30 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO અનુસાર વિશ્વમાં વર્ષ 2050 સુધીમાં કેન્સરના 35 મિલિયન (3.5 કરોડ) નવા કેસ સામે આવશે. કેન્સરને રોકવા અને તેના ઈલાજ માટે વધુ આર્થિક સુવિધા ઉપલબ્ધ નથી.

  • 2050 સુધીમાં કેન્સરના કેસ ડબલ થઈ જશે
  • કેન્સરને રોકવા માટે આર્થિક સુવિધા ઉપલબ્ધ નથી
  • કેન્સરથી બચવા માટે કરો આ ઉપાય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર વિશ્વમાં વર્ષ 2050 સુધીમાં કેન્સરના 35 મિલિયન (3.5 કરોડ) નવા કેસ સામે આવશે. વર્ષ 2022માં કેન્સરના 20 મિલિયન કેસ સામે આવ્યા હતા. દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઊજવવામાં આવે છે. WHO રિપોર્ટ અનુસાર 115 દેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેના પરથી જાણવા મળ્યું છે કે, કેન્સરને રોકવા અને તેના ઈલાજ માટે વધુ આર્થિક સુવિધા ઉપલબ્ધ નથી. 

કેન્સરના કેસ શા માટે વધી રહ્યા છે?
રિપોર્ટ અનુસાર વર્ષ 2022 સુધીમાં કેન્સરના કારણે 10 મિલિયન લોકોના મૃત્યુ થયા હતા. દર પાંચ લોકોમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ છે. કેન્સરના કારણે દર 9 પુરુષમાંથી એક પુરુષનું અને દર 12 મહિલાઓમાંથી એક મહિલાનું મૃત્યુ થવાનું જોખમ છે. 

  • વૃદ્ધાવસ્થા અને વધતી ઉંમર
  • વાયુ પ્રદૂષણ
  • તમાકુ અને દારૂનું સેવન
  • મેદસ્વીતા

કેન્સરથી કેવી રીતે બચી શકાય?
વેઈટ મેનેજમેન્ટ- વજન મેઈન્ટેઈન કરવાથી કેન્સર થવાનું જોખમ રહેતું નથી. વજન ના વધે તે માટે હેલ્ધી ડાયટ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, એક્સરસાઈઝ અને થેરાપીની મદદ લેવી. 

હેલ્થ ચેકઅપ- નિયમિતરૂપે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. મહિલાઓએ દર વર્ષે પૈપ સ્મીયર ટેસ્ટ કરાવવો. શરીરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દેખાય તો ડોકટરની સલાહ લેવી અને ઈલાજ કરાવવો. 

એક્ટીવ રહેવું- નિયમિતરૂપે કસરત કરવી. ફિઝિકલી એક્ટીવ રહેવાથી કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે. 

તમાકુંનું સેવન ના કરવું- તમાકુનું સેવન કરવાથી વિભિન્ન પ્રકારના કેન્સર તથા અન્ય હેલ્થ પ્રોબ્લેમ થવાનું જોખમ વધી જાય છે. આ કારણોસર તમાકુનું સેવન ના કરવું.

વધુ વાંચો: ભોજનમાં વધુ પડતું મીઠું બગાડી દેશે સેક્સ લાઈફનો સ્વાદ! આ 6 ચીજો બરબાદ કરી નાંખે છે યૌન જીવન

હેલ્ધી ડાયટ- પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન ના કરવું. લાલ મટન અને પ્રોસેસ્ડ મટનનું સેવન ના કરવું. નિયમિતરૂપે ભોજનમાં દાળ, અનાજ, તાજા ફળ અને શાકભાજી શામેલ કરવા. સેચ્યુરેટેડ ફેટયુક્ત વસ્તુનું સેવન ના કરવું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ