ભેટ / ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં જ આ સુપરસ્ટારે 400 સોનાની વીંટી ભેટમાં વહેંચી, કારણ છે ખાસ

bigil actor vijay thalapathi gifts gold ring to 400 team member

સાઉથના સુપરસ્ટાર વિજય થાલાપથિ (Vijay Thalapathi) આ દિવસોએ પોતાની અપકમિંગ ફિલ્મ 'બિગિલ' (Bigil)ની તૈયારીમાં કરી રહ્યા છે. ફિલ્મ 'બિગિલ' (Bigil)ની શૂટિંગ પૂર્ણ થવાની ખુશીમાં એક્ટર વિજય થાલાપથિ (Vijay Thalapathi)એ પોતાની 400 મેમ્બરની ટીમને ખાસ ભેટ આપી. 'બિગિલ' એક્ટર વિજયએ ફિલ્મ સાથે જોડાયેલા 400 લોકોની ટીમને સોનાની રિંગ્સ ગિફ્ટ કરી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ