IPL 2022 / નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ 

at Narendra Modi Stadium: Bollywood stars to give performances, two teams to reach Ahmedabad today

અમદાવાદમાં શુક્રવારે IPL 2022ની ક્વોલિફાયર -2 મેચ રમાશે, જ્યારે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ રમાશે, ફાઇનલ અગાઉ સમાપન સમારંભનો રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ