બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / As many as 200 traffic police booths in Ahmedabad will have new carcasses, the biggest question is 'culture' will change?

નવીનીકરણ / અમદાવાદમાં 200 જેટલા ટ્રાફિક પોલીસ બૂથ નવા કલેવર ધારણ કરશે, સૌથી મોટો સવાલ 'કલ્ચર'બદલાશે ?

Mehul

Last Updated: 07:30 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પંચવટી બાદ યુનિવર્સિટી પાસે અલગ  ડિઝાઇનની ટ્રાફિક બુથનું  નિર્માણ થયું છે. યુનિવર્સિટી પાસે વોકી ટોકી થીમ પર  ટ્રાફિક બુથ બનાવવામાં આવ્યો છે.

  • અમદાવાદમાં અલગ પ્રકારના ટ્રાફિક બૂથ 
  • હવે સવલતયુક્ત ટ્રાફિક પોલીસ બૂથ 
  • યુનિ. પાસે વૉકી ટોકી સ્ટાઈલનું બૂથ 

અમદાવાદ પોલીસ ટ્રાફિક બુથમાં મોટું પરિવર્તન આવ્યું છે પંચવટી બાદ યુનિવર્સિટી પાસે અલગ  ડિઝાઇનની ટ્રાફિક બુથનું  નિર્માણ થયું છે. યુનિવર્સિટી પાસે વોકી ટોકી થીમ પર  ટ્રાફિક બુથ બનાવવામાં આવી છે નવા અંદાજમાં બનેલ ટ્રાફિક ચોકી લોકો માટે પણ આકર્ષક નું કેન્દ્ર બની છે આ પહેલા પંચવટી સરકાર પાસે પણ અનોખા અંદાજમાં ટ્રાફિક બુથ બની છે જે બાદ હવે ગુજરાત યુનિવર્સિટીની પાસે બનેલી ચોકીમાં પેન્ટ્રી washroom સહિતની વ્યવસ્થા રાખવામાં આવશે આગામી દિવસમાં અમદાવાદમાં 200 જેટલા આવા અનેક ટ્રાફિક બુથ નું નિર્માણ થશે.

અમદાવાદને સ્માર્ટસિટી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગો, બ્રિજ, મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ સહિત તમામ આધુનિક સુવિધાઓ છે.  હવે જાણે કે અમદાવાદની ઓળખ જ બદલાઇ ગઇ છે. ત્યારે ટ્રાફિક પોલીસ બુથમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. અમદાવાદમાં 200થી વધારે પાકા ટ્રાફિક બૂથ નિર્માણ પામશે. જી હા, શહેરમાં ટ્રાફિક પોલીસ માટે  સાવ નાની ઓરડી કે પછી પતરાનો શેડ  ઉભો કરવામાં આવે છે તો એવા ઘણા વિસ્તારો છે જ્યાં ટ્રાફિક પોલીસ માટે કોઇ જ સવલત હોતી નથી. 

ટોયલેટ-પેન્ટ્રીની હશે સુવિધા

અમદાવાદમાં 200થી વધુ પાકા ટ્રાફિક પોલીસ બૂથનું નિર્માણ થશે. જેમાં અલગ અલગ ડિઝાઇનના ટ્રાફીક બૂથ બનાવવામાં આવશે. યુનિવર્સિટીમાં વૉકી ટોકી સ્ટાઈલનું ટ્રાફિક પોલીસ બૂથ બનાવાયું છે. જો કે અત્યાર સુધી ટ્રાફિક પોલીસ ચોકીમાં ટોયલેટ બાથરુમની કોઇ સુવિધા ન હતી. જો કે નવી ટ્રાફિક પોલીસ ચોકીમાં ટોઇલેટ અને પેન્ટ્રીની સુવિધા કરવામાં આવશે.  અલગ અલગ થીમ પર અમદાવાદમાં 200 ટ્રાફિક બૂથનું નિર્માણ પ્રગતિ પર છે.

વોકી ટોકી લુક ધરાવતી ટ્રાફિક પોલીસ બૂથ

શહેરના વિવિધ જગ્યાઓ પર આકર્ષક દેખાવ ધરાવતા ટ્રાફિક પોલીસ બૂથ બનાવવામાં આવશે. જે અંતર્ગત દાદાસાહેબના પગલા પાસે યુનિવર્સિટી ખાતે વૉકી ટોકી લુક ધરાવતા ટ્રાફિક પોલીસ બુથનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ