ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / An important decision was taken by the state government regarding Khel Maha Kumbh 2022

નિર્ણય / ખેલમહાકુંભ 2022ને લઈને રાજય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો ક્યાં સુધી કરાવી શકાશે રજીસ્ટ્રેશન

Published By: ParthB

Last Updated: 11:30 AM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ખેલમહાકુંભની લોકપ્રિયતાને ધ્યાને લઈ રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી ખુલ્લી રખાશે

ADVERTISEMENT

  • ખેલ મહાકુંભ માટે ફરી ચાલુ કરવામાં આવ્યું રજીસ્ટ્રેશન
  • ખેલમહાકુંભમાં રજીસ્ટ્રેશનની મુદત વધારાઈ
  • આજે અને આવતીકાલે કરી શકાશે રજીસ્ટ્રેશન

ખેલમહાકુંભમાં રજીસ્ટ્રેશનની મુદત વધારાઈ

મત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓ-રમતવીરો ને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનુ આયોજન કરાય છે. ખેલ મહાકુંભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુંભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે આ માટેના રજીસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. 

આજે સવારે 10 થી આવતીકાલે રાતે 11:59 સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન 

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષના ખેલ મહાકુંભમ માં અમુક રમતવીરોને હજુ રજીસ્ટ્રેશન કરાવવાની માગ આવતા મુખ્યમંત્રીએ યુવાઓના વિશાળ હિતમા આ મહતાવનો નિર્ણય કર્યો છે. તદ્ અનુસાર રમતવીરો માટે ખુશી અને રાહતના સમાચાર સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને ખેલમહાકુંભ 2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે તો રસ ધરાવતા રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરાઈ છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Government Harsh Sanghavi Khel Mahakumbh important decision ખેલ મહાકૂંભ ગુજરાતી ન્યૂઝ મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર હર્ષ સંઘવી Khel Mahakumbh 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ