બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Amount of flying soot increased in Ahmedabad city, AMC health department received complaints of large number of soot

રોગચાળો / અમદાવાદમાં જાન્યુઆરીથી આ રોગોનું તાંડવ, અચાનક હોસ્પિટલોના ધક્કા વધ્યા, લાંભા સહિત 2 વિસ્તાર હોટસ્પોટ

Dinesh

Last Updated: 06:48 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: જાન્યુઆરી માસમાં ઝાડા ઉલટીના 317 કેસ નોંધાયા હતા. જ્યારે કમળાના 111 ટાઇફોઇડના 203 કેસ, કોલેરાના 7 કેસ નોંધાયા

  • શહેરમાં રોગચાળો યથાવત
  • જાન્યુઆરીમાં નોંધાયેલા કેસ આવ્યા સામે
  • કમળાના 111 કેસ, ટાઈફોઈડના 203 કેસ


અમદાવાદ શહેરમાં છેલ્લા દિવસોથી બાઈક પર જવું ભારે પડી રહ્યું છે. કારણ છે મોલો મસીનો પ્રમાણ બહુ છે. રસ્તા પર મોટી સંખ્યામાં મોલો મસી જીવાત જોવા મળી રહી છે. જે શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે તંત્ર દ્વારા પણ ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ શહેરમાં રોગચાળામાં પણ વધારો થયો છે 

રોગચાળાએ ફરી માથું ઉચક્યું
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉચક્યું છે. જાન્યુઆરી માસમાં ઝાડા ઉલટીના 317 કેસ નોંધાયા હતા. જ્યારે કમળાના 111 ટાઇફોઇડના 203 કેસ, કોલેરાના 7 કેસ સામે આવ્યા. જાન્યુઆરી માસમાં લાંભા, વટવા, વસ્ત્રાલમાં કોલેરાના કેસ વધુ નોંધાયા. અત્રે જણાવીએ કે શહેરમાં મચ્છજન્ય કેસ વધારો જોવા મળ્યો છે. સાદા મેલેરિયાના 10 કેસ, ઝેરી મેલેરિયાના 6 કેસ, ડેન્ગ્યુના 47 કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા 3712 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી 41 જેટલા સેમ્પલ અનફિટ સાબિત થયા છે.

મસીની ફરિયાદ મળતા 7 ઝોનમાં ફોગિંગની કાર્યવાહી 
અમદાવાદ શહેરમાં ઉડતી મસીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે AMC આરોગ્ય વિભાગને મસીની મોટી સંખ્યામાં ફરિયાદ મળી છે. મસીની ફરિયાદ મળતા 7 ઝોનમાં ફોગિંગની કાર્યવાહી હાથ ધરી છે. 75 હેડ ઓપરેટિવ મશીનથી ફોગિંગની કામગીરી ધમધોકાર શરૂ કરાઈ છે. 14 વ્હિકલ માઉન્ટેન્ટ મશીન દ્વારા પણ કેટલાક વિસ્તારમાં ફોગિંગ કરવામાં આવી રહ્યું છે

વાંચવા જેવું:  અમદાવાદ એરપોર્ટ પરથી મળી આવ્યું શંકાસ્પદ ડ્રોન, પ્રાથમિક તપાસમાં આવું નીકળ્યું

Ahmedabad Mola Masi People hardship increased due to the unbearable occurrence

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ