બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Amazing Tips to improve cooling of Air Conditioner even after servicing

ટેક ટિપ્સ / AC સર્વિસ કરાવ્યા બાદ પણ ઠંડી હવા નથી આવતી? આજે જ કરો આ 5 સેટિંગ્સ

Vidhata

Last Updated: 11:38 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો એર કંડીશનર સર્વિસ કરાવ્યા પછી પણ કૂલિંગ ન આપે તો આ 5 ટિપ્સ અજમાવી જુઓ, પછી તમારું AC જબરદસ્ત ઠંડક આપવા લાગશે.

ઘણીવાર એવું થાય છે કે એર કંડીશનરની સર્વિસ કરાવ્યા પછી પણ તે યોગ્ય કૂલિંગ નથી આપતું. આવું થયા ત્યારે ઘણી તફ્લીફો પડે છે, લોકો પરેશાન થઈ જાય છે. જો તમારા ACમાં પણ આવી જ કોઈ સમસ્યા આવી રહી છે તો આજે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ કે જેનાથી તમે ACનું કૂલિંગ વધારી શકો છો. 

1. એર કંડીશનર ખરીદી લેવું એ જ માત્ર કોઈ મોટી વાત નથી, પરંતુ તેને સમયસર સર્વિસ પણ કરાવવું પડે છે. જો આમ ન કરવામાં આવે તો એર કંડીશનરની અંદર ગંદકી જમા થવા લાગે છે અને તેના કારણે કૂલિંગને અસર થાય છે અને એર કંડીશનર વધારે ટકતું નથી. તે એક મહિના સુધી સારી રીતે કામ કરે છે પરંતુ તે પછી તેની ઠંડક આપવાની ક્ષમતા ઘણી ઓછી થઈ જાય છે.

2. સૌથી પહેલા તો એર કંડીશનરને ક્યારેય સૌથી ઓછા તાપમાન પર ન ચલાવવું જોઈએ, જો આમ કરવામાં આવે છે તો તો એર કંડિશનરની કૂલિંગ આપવાની ક્ષમતા ખરાબ થવા લાગે છે અને થોડા મહિનાઓ સુધી ચાલ્યા પછી, એર કંડિશનર યોગ્ય રીતે ઠંડક આપવાનું બંધ કરી શકે છે.

3. જ્યારે પણ સિઝન પૂરી થાય અને એ પછી એર કંડીશનરનો ઉપયોગ કરવાનું બંધ કરો, ત્યારે એર કંડિશનર પર એક કવર લગાવી દેવું જોઈએ. આમ કરવાથી એર કંડિશનરની અંદર કોઈપણ પ્રકારનાં કચરાને જમા થતા અટકાવે છે અને તેની ઠંડક આગામી સિઝનમાં પણ જળવાઈ રહે છે.

4. એર કંડિશનર ચાલુ હોય ત્યારે જો તેના પર કોઈપણ પ્રકારનું કવર લગાવી રાખો છો, તો આવું ન કરવું જોઈએ. આમ કરવાથી એર કંડિશનરની કૂલિંગને અસર થાય છે.

વધુ વાંચો: તમારો ફોન વારેવારે હેંગ થઈ જાય છે? તો ફોલો કરો આ સરળ ટ્રીક્સ અને ટિપ્સ

5. જો તમને એર કંડિશનરના જરૂરી પાર્ટસ વિશે જાણકારી હોય, તો તમે તેને ઘરે પણ સર્વિસ કરી શકો છો. આ માટે તમારી મોટી રકમ પણ નથી ખર્ચાતી અને કોઈ બીજી આમાં તમારે ન તો મોટી રકમ ખર્ચવાની છે અને ન તો તમારે બીજી ઝંઝટ કરવાની રહેતી નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ