બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / allahabad highcourt requests to ban up election rallies public meetings omicron

ઓમિક્રોન સંકટ / ત્રીજી લહેરથી જનતાને બચાવવા ચૂંટણી રેલીઓ અટકાવોઃ અલ્હાબાદ હાઈકોર્ટની PM મોદી અને ચૂંટણી પંચને અપીલ

Hiren

Last Updated: 10:25 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટે દેશ-વિદેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા સંક્રમણને લઇને ગુરૂવારે દેશના પ્રધાનમંત્રી અને ચૂંટણી પંચને એક અપીલ કરી છે.

  • દેશમાં ઓમિક્રોનના વધતા સંક્રમણને લઇને અલ્હાબાદ હાઇકોર્ટનું અવલોકન
  • ચૂંટણી પંચ PM મોદીને અલ્હાબાદ હાઇકોર્ટે કરી અપીલ
  • ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઇને જનસભાઓ અટકાવવાનું કર્યુ સૂચન

અલ્હાબાદ હાઈકોર્ટે અપીલ કરતા કહ્યું છે કે, તેઓ ઉત્તરપ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ભીડ એકઠી કરીને થતી ચૂંટણી રેલીઓ પર રોક લગાવે.

હાઈકોર્ટે કહ્યું કે, રાજકીય પક્ષોને કહેવામાં આવે કે તેઓ ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રોના માધ્યમથી કરે. પ્રધાનમંત્રીને અપીલ કરતા કોર્ટના જજે કહ્યું કે, તેઓ પાર્ટીઓની ચૂંટણી સભાઓ અને રેલીઓને રોકવા માટે કડક પગલા ભરે. પ્રધાનમંત્રી ચૂંટણી ટાળવા પર પણ વિચાર કરે, કારણ કે જાન હે તો જહાન હે.

જણાવી દઇએ કે બંગાળ ચૂંટણી દરમિયાન કોરોનાના વધતા કેસને જોતા રાહુલ ગાંધીએ પોતાની રેલીઓ રદ્દ કરી દીધી હતી. તેમણે બીજા નેતાઓને પોતાની રેલીઓ અને જનસભાને રદ્દ કરવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બીજા નેતા પણ આ રેલીઓના પરિણામ અંગે વિચારે.

ઉત્તરપ્રદેશમાં કોરોનાના 31 નવા કેસ

ઉત્તરપ્રદેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધવા લાગી છે. ઉચ્ચ મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે ગુરૂવારે જણાવ્યું કે, પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1.91 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. તેમાંથી 31 નવા કેસ સામે આવ્યા છે અને 12 લોકો સાજા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ