બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar charges four times more than Tiger Shroff for Bade Mian Chhote Mian
Pravin Joshi
Last Updated: 05:50 PM, 10 April 2024
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનીત ફિલ્મ 'બડે મિયાં-છોટે મિયાં', જબરદસ્ત એક્શન અને વિસ્ફોટક ફાઈટ સિક્વન્સથી ભરેલી અને અક્ષય કુમારની જોરદાર સ્ટાઈલ જ નહીં પરંતુ ટાઈગરના અદભૂત સ્ટંટ પણ આ ઈદ પર દર્શકો માટે એક ભેટ છે. અહીં અમે તમને આ ફિલ્મની સ્ટાર કાસ્ટની ફીનો પરિચય કરાવી રહ્યા છીએ. ફિલ્મ 'બડે મિયાં-છોટે મિયાં' રૂપિયા 350 કરોડના જંગી બજેટમાં બની છે. જ્યારે ટાઈગર શ્રોફે આ ફિલ્મ માટે મોટી રકમ વસૂલ કરી છે, ત્યારે તમને જાણીને આંચકો લાગશે કે અક્ષય કુમારે ટાઈગરની ફી કરતા લગભગ ચાર ગણી વધારે વેતન લીધી છે.
રિપોર્ટ્સનું માનીએ તો ટાઈગર શ્રોફે આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયાની જોરદાર ફી લીધી છે. જ્યારે અક્ષય કુમારે ફિલ્મ બડે મિયાં-છોટે મિયાંમાં કામ કરવા માટે 75 કરોડ રૂપિયાની ભારે ફી વસૂલ કરી છે.આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે બંને અભિનેત્રીઓએ 2-2 કરોડ રૂપિયાની ફી લીધી છે. અલાયા એફએ આ ફિલ્મમાં કામ કરવા માટે 1 કરોડ રૂપિયા ફી લીધી છે.
વધુ વાંચો : શું જ્હાનવી કપૂરનું ગોઠવાઇ ગયું? ગળામાં પિયાના નામના નેકલેસે જગાવી ચર્ચા
દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને આ ફિલ્મમાં કામ કરવા માટે 5 કરોડ રૂપિયાની ફી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, રોનિત રાયે આ ફિલ્મ માટે લગભગ 1 કરોડ રૂપિયાની ફી લીધી છે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જોરદાર એક્શન સિક્વન્સ દર્શકોનો રોમાંચ વધારતા જોવા મળે છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને હવે દર્શકો અક્ષયની દમદાર એક્શન અને ટાઈગર શ્રોફની અદભૂત લડાઈને એકસાથે જોઈ રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા