ઝટકો / લિસ્ટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો: કચ્છમાં બાપુએ આપ્યું રાજીનામું, મહુવામાં સામૂહિક રાજીનામાં

After the announcement of the list of candidates there was an uproar in the BJP

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકારણ ગરમાયું છે. કચ્છ એકલધામના મહંત યોગી દેવનાથજી બાપુએ રાજીનામું આપી દીધું છું. તો મહુવામાં સામૂહિક રાજીનામાં આપવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ