બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / After seven rounds of marriage, the bride died on the stage within 10 minutes

પંજાબ / પળભરમાં લગ્ન પ્રસંગમાં માતમ છવાયો: સાત ફેરા બાદ સ્ટેજ પર બેઠી દુલ્હન, 10 જ મિનિટમાં થયું નિધન, પરિવાર આઘાતમાં

Priyakant

Last Updated: 03:20 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Punjab Latest News: લગ્નના સાત ફેરા પત્યા બાદ સ્ટેજ પર બેસેલ દુલ્હનની તબિયત લથડી અને થોડીક મિનિટોમાં મળ્યું મોત, દુલ્હનના મોતથી વરરાજા પણ થયો બેભાન

Punjab News : પંજાબના ફિરોઝપુર જિલ્લામાં એક દુલ્હનનું લગ્ન દરમિયાન જ મોત શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક વિગતો એક યુવતીનું લગ્નના દિવસે જ નિધન થતાં પરિજનો સહિત ગ્રામજનો શોકમગ્ન બન્યા છે.વર-કન્યાના સાત ફેરા થયા હતા અને કન્યા સ્ટેજ પર બેઠી હતી.આ દરમિયાન દુલ્હનની તબિયત લથડી હતી. 10 મિનિટમાં જ દુલ્હનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લોકોએ દુલ્હનને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો. ડોકટરોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. ક્ષણભરમાં લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. સ્થાનિક ચર્ચા મુજબ લો બીપીના કારણે દુલ્હનનું મોત થયું હતું.

File Photo

પંજાબના ફિરોઝપુરના ગુરહરસહાયના સ્વાહ વાલા ગામમાં જય ચંદની 23 વર્ષની પુત્રી નીલમના લગ્ન હતા. મહેન્દ્ર કુમાર થીંડનો પુત્ર ગુરપ્રીત તેની પુત્રીના લગ્ન માટે ગામ રૂકના બસ્તીથી જાન લઈ પહોંચ્યો હતો. પરિવારના સભ્યોએ ખૂબ જ ધામધૂમથી જાનનું સ્વાગત કર્યું હતું. સર્વત્ર ખુશીનો માહોલ હતો. વર-કન્યાના ફેરા પણ થયા હતા. આ પછી લોકો ડાન્સ કરી રહ્યા હતા .ઉપરાંત દંપતીને શુકન આપવામાં આવી રહ્યા હતા. આ બધાની વચ્ચે અચાનક દુલ્હનનું બ્લડપ્રેશર ઘટી ગયું અને તે સ્ટેજ પર બેભાન થઈને પડી ગઈ. પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો.

વધુ વાંચો: ભૂલથી વરરાજા સાથે જાનૈયાઓ આગલા દિવસે જ પહોંચી ગયા દુલ્હનના ઘરે, મચી દોડમદોડ, થઇ જોવાજેવી

આ તરફ લોકોએ યુવતીના ચહેરા પર પાણીનો છંટકાવ કર્યો, પરંતુ તે હોશમાં ન આવી. પરિવારે તરત જ ગામના ડોક્ટરને બોલાવીને દુલ્હનને બતાવી પણ તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. કન્યાના મૃત્યુ બાદ વરરાજા બેભાન થઈ ગયો. વરરાજાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દુલ્હનના અવસાન બાદ હર્ષ અને ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. ચીસો પાડવા લાગી. આ પછી જાનને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. યુવતીના પરિવારે ડોલીની જગ્યાએ અર્થી ઉઠાવવી પડી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ