બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / A man named Asad Altaf Virani raped a girl studying in class 12
Last Updated: 12:07 PM, 23 September 2023
ADVERTISEMENT
Surat Love Jehad Case : ગુજરાતમાં ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, સુરતમાં વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અસદ અલ્તાફ વિરાણી નામના ઇસમે 12માં ધોરણમાં ભણતી સગીરા સાથે પોતાના ઘરે અને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે.
સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવક અસદ અલ્તાફ વિરાણીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12માં ભણતી સગીરાને મુસ્લિમ યુવકે પોતાના ઘરે અને હોટેલમાં જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરા સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો. સગીરાની માતાએ મોબાઇલ ચેક કરતાં યુવક સાથેના સંબંધોનો ખુલાસો થતાં પરિજનો ચોંકી ઉઠ્યા હતા.
ADVERTISEMENT
બિભત્સ ફોટા જોઈ માતાએ પરિવારને જાણ કરી
વેસુની સગીરા સાથે 19 વર્ષીય અસદ અલ્તાફ વિરાણી નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. વેસુની સગીરા ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને મુસ્લિમ યુવક પણ 19 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. આ તરફ મુસ્લિમ યુવકે અનેક વખત સગીરાને યુવકે પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરા મોબાઈલમાં વ્યસ્ત રહેતા માતાએ મોબાઇલ ચેક કર્યો હતો. આ દરમિયાન સગીરાના અન્ય યુવક સાથેના બીભત્સ ફોટા મળી આવ્યા હતા. જેથી બિભત્સ ફોટા જોઈ માતાએ પરિવારને જાણ કરી હતી અને દુષ્કર્મ મામલે વેસુ પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.