બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / A floating solar station has also been displayed by Gujarat Power Corporation Limited at a trade show held at Gandhinagar

ગાંધીનગર / હાઇડ્રોજન પર વાહન ચાલશે, જમીન નહીં હવે દરિયામાં લાગશે પવનચકકીઓ, ટ્રેડ શોમાં રજૂ કરાયા ભવિષ્ય બદલી નાખે તેવા પ્રોજેક્ટ

Dinesh

Last Updated: 09:39 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news: ગાંધીનગર ખાતે યોજાયેલા ટ્રેડ શોમાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ફ્લોટિંગ સોલાર સ્ટેશન પણ દર્શાવાયું છે

  • ગાંધીનગરમાં ટ્રેડ શોમાં ફ્લોટિંગ સોલાર સ્ટેશનનું પ્રદર્શન
  • ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે કર્યું પ્રદર્શન
  • આગામી દિવસોમાં દરિયામાં સ્થપાશે સોલાર સ્ટેશન


ઉર્જાના હાલ બે સ્ત્રોતથી આપણે અવગત છીએ. એક છે સૌર ઉર્જા અને બીજી છે વીંડ ઉર્જા. મતલબ કે પવનચક્કી મારફતે ઉત્પાદીત થતી ઉર્જા. આગામી દિવસોમાં જમીનની સાથે દરિયામાં પણ પવનચક્કીઓ આપણને જોવા મળશે. ગાંધીનગર ખાતે યોજાયેલા ટ્રેડ શોમાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે. 

ફ્લોટિંગ સોલાર સ્ટેશન મારફતે મળશે શુદ્ધ ઉર્જા
જ્યાં મોઢેરા ગામ આખું સોલાર પર ચાલે છે તે દર્શાવાયું સાથે જ ખેતી માટે સોલાર સિસ્ટમ કેટલી ઉપયોગી તે પણ દર્શાવાયું. ફ્લોટિંગ સોલાર સ્ટેશન પણ દર્શાવાયું છે. જેની સાથે રાજ્યનું સૌથી મોટું સોલાર સ્ટેશન કે જે કચ્છના ખાવડામાં બનાવાશે. તેનું મોડેલ પણ રજૂ કરાયું છે, કે જ્યાં 30 gw પાવર જનરેટ કરતો આખો પ્લાન્ટ બનાવાશે. જે અદ્યતન અને સૌથી મોટો અને વધુ ઉર્જા ઉતપન્ન કરતો પ્લાન્ટ હશે.

વાંચવા જેવું: ચાર હજારના ડીઝલમાં જે કામ થાય એ 30 રૂપિયામાં થઈ જશે! ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરે ઊભું કર્યું આકર્ષણ  

અન્ય ત્રણ પ્રોજેકટ પણ આકર્ષણના કેન્દ્ર બન્યા
ગુજરાત પાવર કોર્પોરેશન લી.ના સ્ટોલ પર અન્ય ત્રણ પ્રોજેકટ પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે. જ્યાં એક પ્રોજેકટ કે જેમાં મોટા ઇલેક્ટ્રિક સ્ટેશનો બને છે. તેના બદલે હવે ત્યાં નાના સ્ટેશનો જોવા મળશે તેવો પ્રોજેકટ રજૂ કરાયો છે. જે સ્ટેશન GIS એટલે કે ગેસ ઇન્સ્યુલેટેડ પર ચાલશે. જે અન્ય હાલના સ્ટેશન કરતા 10માં ભાગની જમીન સ્થાપવામાં આવશે અને જે વધુ વીજળી ઉતપન્ન કરી શકશે. જે પ્રોજેકટ શહેરી વિસ્તાર કે જ્યાં જમીન સમસ્યા હોય છે ત્યાં વધુ ઉપયોગી બનશે તેવું મનાઇ રહ્યું છે. આવનાર સમયમાં હાઇડ્રોજન એટલે કે પાણીમાંથી છુટા પડતા હાઇડ્રોજન પર વાહન ચાલતા જોવા મળશે. જેના પ્લાન્ટનું મોડેલ રજૂ કરાયું હતું. સાથે જ એક મોટું વ્હીકલ જે હાઇડ્રોજન પર ચાલે છે તે દર્શાવાયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ