ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
એક તરફ કોરોના વાયરસે લોકોના જીવ અધ્ધર કરી દીધા છે. ધીરે ધીરે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વધુ એક વાયરસ સામે આવ્યો છે. જી, હા કોરોના બાદ હવે મંકીપોક્સે ચિંતામાં વધારો કર્યો છે. બ્રિટન બાદ અમેરિકામાં મંકીપોક્સનો કેસ સામે આવ્યો છે. યુએસના મેસેચ્યુસેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થે બુધવારે એક વ્યક્તિમાં મંકીપોક્સ વાયરસના ચેપની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ તાજેતરમાં કેનેડા ગયો હતો.
અમેરિકામાં નોંધાયો મંકીપોક્સનો કેસ
ADVERTISEMENT
મેસેચ્યુસેટ્સ ડિપાર્ટમેન્ટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ વ્યક્તિની શરૂઆતી તપાસ જમૈકાની લેબમાં પરીક્ષણમાં થઇ. જ્યારે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ખાતે વાયરસની પુષ્ટિ થઈ હતી. હાલમાં, સીડીસી તે વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ઓળખવા માટે સ્થાનિક આરોગ્ય બોર્ડ સાથે કામ કરી રહી છે. અખબારી યાદી મુજબ આ બાબતથી સામાન્ય જનતાને કોઈ ખતરો નથી. આ વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત સ્થિર છે.
.jpg)
ADVERTISEMENT
શું છે મંકીપોક્સ ?
ADVERTISEMENT
કેવા હોય છે લક્ષણો
ADVERTISEMENT
બ્રિટનમાં 9 કેસ આવ્યા છે
મહત્વનું છે કે મે 2022 ની શરૂઆતમાં યુકેમાં મંકીપોક્સના 9 કેસની ઓળખ કરવામાં આવી હતી. તેનો પહેલો કેસ નાઇઝિરિયામાં સામે આવ્યો હતો. જેને લઇને બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. તેઓનું કહેવુ છે કે મંકીપોક્સ એક દુર્લભ વાયરસ છે અને તે સરળતાથી ફેલાતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ