બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / A baby boy has been born in bachchan family

ખુશખબર / બચ્ચન પરિવારમાં બેબી-બોયનો જન્મ, કુણાલ કપૂરે ઈમોશનલ પોસ્ટ કરી આપી ગુડ ન્યૂઝ

Khevna

Last Updated: 01:35 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચનના પરિવારમાં એક નવા સદસ્યની એન્ટ્રી થઇ તથા ફરી એક વાર અમિતાભ બચ્ચન નાના તથા જય બચ્ચન નાની બની ચુક્યા છે. આ બાળક અમિતાભની ભત્રીજી નૈના બચ્ચનને ત્યાં થયું છે.

  • ફરી એક વાર અમિતાભ બચ્ચન નાના તથા જય બચ્ચન નાની બની ચુક્યા છે.
  • બેબી બોયનું કર્યું સ્વાગત!  
  • કોણ છે નૈના બચ્ચન તથા કુણાલ કપૂર? 

 ચોંકી ગયા ને! અરે નહિ, આ બાળક શ્વેતા બચ્ચન નંદાને ત્યાં નહિ પરંતુ અમિતાભની ભત્રીજી નૈના બચ્ચનને ત્યાં થયું છે. 

કોણ છે નૈના બચ્ચન?
નૈના બચ્ચન તથા 'રંગ દે બસંતી' ફેમ એક્ટર કુણાલ કપૂર હાલમાં જ માતા-પિતા બન્યા છે. આ વાતનું એલાન આ કપાળે સોશ્યલ મીડિયા પર કર્યું છે. તમને જણાવી દઈએ કે નૈના બચ્ચન અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભની પુત્રી છે તથા કુણાલ તેમના જમાઈ છે. 

બેબી બોયનું કર્યું સ્વાગત 
તમને જણાવી દઈએ કે લગ્નના ૭ વર્ષ બાદ નૈનાના ઘરમાં આ કિલકારી ગૂંજી છે. એટલા માટે બચ્ચન પરિવારની ખુશી ઘણા ગણી વધારે છે. કપલે ઈંસ્ટાગ્રામ પર જણાવ્યું છે કે તેમણે બેબી બોયને જન્મ આપ્યો છે. યાદ અપાવી દઈએ કે નૈના બચ્ચન તથા કુણાલ કપૂરે સાલ 2015માં લગ્ન કર્યા હતા. 

ઈમોશનલ થયા કુણાલ કપૂર 
કુણાલ કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ પર ખુશ્બખર શેયર કરતા લખ્યું છે કે મને નૈના તથા મારા બધા શુભચિંતકોને આ સુચના દેવાથી ઘણી ખુશી થાય છે કે હવે અમે એક નાના બાળકના માતા-પિતા બની ચુક્યા છીએ તથા આ બધું તમારા લોકોની દુવા તથા ભગવાનના આશીર્વાદને કારણે જ સંભવ બન્યું છે. અમે બાળકની આસમાં ઘણા લાંબા સમય સુધી રાહ જોય છે, પરંતુ ફાઈનલી આજે અમને આ ખુશી મળી ગઈ છે, જેની અમને આતુરતા હતી. 

આટલા છે બચ્ચનના પૌત્ર પૌત્રીઓ તથા દોહિત્ર દોહીત્રા 
તમને જણાવી દઈએ કે આ પહેલા અમિતાભ બચ્ચનના બે દોહિત-દોહીત્રા છે. તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાની પુત્રી નાવ્યા નવેલી નંદા તથા તેમનો પુત્ર અગસ્ત નંદા. આ સાથે જ અમિતાભ બચ્ચનની એક પૌત્રી છે, અભિષેક તથા ઐશ્વાર્યાની પુત્રી આરાધ્યા બચ્ચન.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ