JIOની જોરદાર ઝડપ / અમદાવાદના થલતેજમાં JIOએ કર્યું 5G ઈન્ટરનેટનું ટેસ્ટિંગ, જોઈ લો કેટલી નોંધાઈ ડાઉનલોડ સ્પીડ

5g testing has been happened in ahmedabad

અમદાવાદના થલતેજમાં JIOએ 5જી ટેસ્ટિંગ કર્યું છે. જેમાં 886.92 Mbps ની ડાઉનલોડ સ્પીડ તથા 55.23 Mbps ની અપલોડ સ્પીડ નોંધાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ