બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / 440 volt electricity hits Delhi Capitals, Dhakak player out of IPL, fans in shock

IPL 2024 / દિલ્હી કેપિટલ્સને લાગ્યો 440 વૉલ્ટનો કરંટ, ધાકડ ખેલાડી થયો IPLની બહાર, ચાહકો આધાતમાં

Ajit Jadeja

Last Updated: 07:41 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. દિલ્હી આઠમાંથી માત્ર 3 મેચ જીતી શકી છે

આઇપીએલ સિઝનની મેચો ચાલી રહી છે ત્યારે દિલ્હી કેપિટલ્સની ટીમને વધુ એક ઝડકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્સ આઇપીએલની બાકીની મેચોમાંથી બહાર થયા છે. માર્શ હાથે ઇજા થતા તેના ઇલાજ માટે થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા પાછા  ફર્યા છે.  દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન રિષભ પંત છે.  દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો આઇપીએલ 2024માં અત્યાર સુધીમાં આઠ મેચો રમી ચુક્યુ છે. જેમાંથી ત્રણમાં જીત્યુ છે જ્યારે પાંચ મેચમાં હાર થઇ છે. ટેબલમાં તે આઠમા નંબર પર છે. 

પાછા ફરવાની  શક્યતાઓ નહિવત

દિલ્હી કેપિટલ્સના હેડ કોચ પોટિંગે કહ્યુ હતુ કે મને નથી લાગતુ કે માર્શ આઇપીએલની બાકીની મેચોમાં પાછા ફરશે. જ્યારે ઓસ્ટ્રેલિયા પણ તેને સ્વાસ્થ્ય થાય તે માટે ત્યા જ રાખવા માગતા હતા જેને કારણે ઝડપથી તેમને ત્યા મોકલી આપ્યા છે. પોટીંગે કહ્યું, 'અમે હવે કેટલાક સપ્તાહથી રિહેબનું સંચાલન કરી રહ્યા છીએ. મે તેમની સાથે વાત કરી હતી. તેમને વિચાર્યુ હતુ તેનાથી વધુ સમય લાગી રહ્યો છે. 

શા માટે પરત ફર્યો માર્શ

દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ઈજાના કારણે આખી આઈપીએલમાંથી હવે બહાર થયા છે. ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે સોમવારે કહ્યું કે માર્શ, જે તેના જમણા હાથની હૅમસ્ટ્રિંગની સારવાર માટે ઑસ્ટ્રેલિયા ગયો હતો, તે પાછો નહીં આવે. દિલ્હી કેપિટલ્સ IPL-2024માં આ ઓલરાઉન્ડરના  જવાથી ફટકો પડ્યો છે. તેના ચાહકો પણ હવે નિરાશ થયા છે. રિકી પોન્ટિંગે કહ્યું કે મને નથી લાગતું કે માર્શના પુનરાગમનની કોઈ શક્યતા છે. મેં તેની સાથે વાત કરી છે અને ઓસ્ટ્રેલિયામાં તેના વિશે વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે. વાતચીતમાં તેણે વિચાર્યું હતું તેના કરતાં વધુ સમય લાગ્યો છે.તેણે એ વાતને નકારી કાઢી હતી કે માર્શ T20 વર્લ્ડ કપને કારણે IPLમાં પરત ફરી રહ્યો નથી. એવી આશા છે કે માર્શ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરશે. આ વર્લ્ડ કપ 1 જૂનથી યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થવા જઈ રહ્યો છે.

સતત બીજી વખત અધવચ્ચે છોડી દીધું

નોંધનીય છે કે માર્શ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સની અપેક્ષાઓ પર ખરો નહોતો ઉતર્યો. તેણે માત્ર 4 મેચ રમી અને તેમાં કુલ 61 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો ટોપ સ્કોર 23 રન હતો. બોલિંગમાં પણ માર્શ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે કુલ આઠ ઓવર નાંખી અને માત્ર એક જ વિકેટ લઈ શક્યો. આ દરમિયાન તેણે 12.78ની ઈકોનોમી પર રન આપ્યા હતા. તે પણ રસપ્રદ છે કે આ સતત બીજી વખત છે જ્યારે માર્શે ડીસી મધ્ય-સિઝન છોડી દીધી છે. વર્ષ 2023માં તે માત્ર નવ મેચ રમ્યો હતો.કોલકતા નાઇટ રાઇડર્સ સામે તેઓ ખાતુ ખોલી શક્યા ન હતા.

વધુ વાંચો: RCB પ્લેઓફમાંથી બહાર થઈ? હવે વિરાટ કોહલીની ટીમને બચાવશે માત્ર એક ચમત્કાર

દિલ્હીનું ખરાબ પ્રદર્શન

આઇપીએલ 2024માં દિલ્હીએ 7 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. આ મેચ માટે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. દિલ્હીએ છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી અને તેમાં પણ જીત મેળવી હતી. હવે તે હૈદરાબાદને ટકકર આપવા તૈયાર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ