ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસબેડામાં ખુશીની લહેર! 234 બિન હથિયારધારી PSIની PI તરીકે બઢતી, જુઓ પ્રમોશન લિસ્ટ

ગાંધીનગર / પોલીસબેડામાં ખુશીની લહેર! 234 બિન હથિયારધારી PSIની PI તરીકે બઢતી, જુઓ પ્રમોશન લિસ્ટ

Last Updated: 10:40 PM, 22 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરમાંથી પોલીસ ઇન્સ્પેકટરમાં બઢતી થયેલા રાજ્યના 234 પોલીસ ઈન્સ્પેકટરોની બદલી સાથે નિમણુંક કરવામાં આવી છે

ADVERTISEMENT

રાજ્યમાં ગૃહ વિભાગે માટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે. 234 બિન હથિયારી પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ દળમાં ફરજ બજાવતા 234 પોલીસ સબ ઈન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-3ને (બિન હથિયારી) વર્ગ-2 પોલીસ ઈન્સ્પેકટર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જેમને વિગતવારના હુકમો ન થાય ત્યાં સુધી હાલની ફરજના સ્થળે પોલીસ ઇન્સ્પેકટર (બિનહથિયારી) તરીકે હાજર ગણી નિમણૂંક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવ્યા છે.

જુઓ લિસ્ટ

12345678910

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PSI 234 Promotion Promotion of PSI to PI Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ