Ram Mandir / રામ મંદિર નિર્માણથી પાકિસ્તાન ચિડાયું, કહ્યું ભારત રામનગર બન્યું, સેક્યુલરિઝ્મ નથી રહ્યું

pakistan imran khan minister sheikh rasheed ahmad says india has now become ram nagar over ayodhya ram mandir bhoomi pujan

આજે અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ છે. જેનાથી પાકિસ્તાન હચમચી ગયુ છે. ઈમરાન ખાન સરકારના રેલ મંત્રી શેખ રશીદે મોદી સરકારની ટિકા કરતા કહ્યું કે તેને સાંપ્રદાયિક કરાર કરી દીધું છે. રશીદે એક નિવેદનમાં કહ્યું કે ભારત હવે રામનગર થઈ ગયુ છે. ત્યાં સેક્યુલરિજ્મ નથી રહ્યું.

IPLIN

અવસર / આજે રામ જન્મભૂમિ મુક્ત થઈ, ભારતે નવો ઈતિહાસ રચ્યો : PM મોદી

Ram Mandir Bhumi pujan pm modi Statement

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ઉદબોધનની શરૂઆત જય શ્રી રામના નારા સાથે કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે આ જયઘોષ માત્ર સીતારામની નગરીમાં જ નથી સંભળાતો પરંતુ તેની ગુંજ સમગ્ર વિશ્વમાં ફેલાય અને કરોડો રામ ભક્તોને આજના આ પવિત્ર અવસરની શુભકામનાઓ.

IPLIN

સુવિધા / મોદી સરકારની આ સ્કીમમાં મળશે ખેડૂતોને સૌથી સસ્તી લોન, જાણો વ્યાજનો દર અને કેવી રીતે કરશો અપ્લાય

pm kisan scheme kisan credit card modi government will give agri loan to 2 cr 50 lakh farmers interest rate only 4 percent

PM Kisan Samman Nidhi Scheme અને KCC-Kisan Credit Card યોજનાના આધારે લાભાર્થીઓની વચ્ચે 2.5 કરોડ ખેડૂતોને એક ખાસ સુવિધા આપવાની તૈયારીમાં મોદી સરકાર લાગી ચૂકી છે. સરકારની કોશિશ છે કે કોઈ પણ ખેડૂત સાહુકારો પાસેથી લોન ન લે તેનો વ્યાજ દર ઘણો વધારે હોય છે અને ખેડૂત આ ઉધારમાંથી બહાર આવી શકતો નથી. સરકારી લોન લેવાથી હવે ખેડૂતને ફક્ત વર્ષનું 4 ટકા વ્યાજ ભરવાનું રહેશે જે દેશમાં કોઈ પણ લોન પર સૌથી ઓછો વ્યાજ દર છે.

IPLIN

મદદ / બિહાર પોલિસને મુંબઇમાં પડી રહેલી અગવડ પર બોલ્યા આ ગીતકાર, ઑફિસ ખાલી કરી આપવા તૈયાર

manoj muntshir is ready to help bihar police on ssr suicide case

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક નવા વળાંકો આવતા જ જાય છે અને બીજી તરફ બિહાર પોલિસ સાથે થઇ રહેલા ગેરવર્તન માટે પણ અવાજ ઉઠી રહ્યાં છે. મુંબઇ પોલિસનો બિહાર પોલિસને જરા પણ સહયોગ મળી રહ્યો નથી ત્યારે અંકિતાએ તેની કાર આપી હતી. હવે બોલિવૂડના ગીતકાર મનોજ મુંતશીરે એવુ ટ્વિટ કર્યુ છે જેણે દરેકનું ધ્યાન ખેંચ્યુ છે. 

IPLIN

Ram Mandir / રામમંદિર ભૂમિ પૂજનની ઉજવણી અંગે CM રૂપાણી એ આપી શુભેચ્છા તો ક્યાંક શંખનાદ થયો, ક્યાંક વહેંચાયો પ્રસાદ

Ayodhya Ram Mandir Bhoomi Poojan celebration in gujarat cm rupani statement

ગુજરાતમાં રામમંદિર ભૂમિપૂજનનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરા સહિતના શહેરો અને ગામમાંથી ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. સીએમ રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ સહિતના લોકો આ અંગે શુભકામનાઓ આપી હતી અને પોત પોતાની રીતે ઉજવણી પણ કરી હતી.

IPLIN

Ram Mandir / રામ મંદિર : આજે નરેન્દ્ર મોદીના નામે ઈતિહાસ લખાઈ ગયો, આવું કરનારા દેશના પ્રથમ PM બન્યા

ayodhya ram mandir bhumi pujan narendra modi first prime minister vist indira rajiv gandhi atal bihari vajpayee

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન શરુ કરી દીધુ છે. પીએમ તરીકે આઝાદી પછી પહેલીવાર કોઈ નેતા રામલલાના દર્શન કર્યા છે. હકિકતમાં નરેન્દ્ર મોદી પહેલા ઈન્દિરા ગાંધીથી લઈ રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપાયી પીએમ તરીકે અયોધ્યા આવ્યા હતા. જો કે તેમણે રામ જન્મભૂમિથી અંતર જાળવ્યું હતુ. ભગવાન શ્રી રામલલાના દર્શન કરવાથી વંચિત રહ્યા હતા. કેમ કે તે સમયે તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો.

IPLIN

Ram Mandir / રચાયો ઈતિહાસ, PM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો શિલાન્યાસ

ayodhya ram mandir bhumi pujan live updates pm narendra modi cm yogi adityanath anandiben

અનેક દિવસોથી રામ મંદિરના ભૂમિપૂજનને લઈને તૈયારીઓ અને ચર્ચાઓ ચાલી રહી હતી. આજે એ દિવસ આવી જ ગયો જ્યારે PM મોદીએ રામ મંદિરનો વિધિવત રીતે ખાસ મહેમાનોની સાથે શિલાન્યાસ કર્યો. દેશના આ પહેલા પીએમ હશે જેઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે. આજે દેશમાં ઈતિહાસ રચાયો છે અને દરેક દેશ વાસીઓ માટે આજે ગૌરવની ઘડી છે. શિલાન્યાસ શુભમૂહૂર્તમાં સંપન્ન થઈ ગયો છે. હવે જલ્દી જ રામ મંદિરની તૈયારીઓ પણ શરૂ થશે.

IPLIN

નિર્ણય / સુશાંતના કેસને લઈને મોટા સમાચાર, કેન્દ્રએ બિહાર સરકારની માંગ સ્વીકારી કેસ CBIને સોંપ્યો

supreme court hearing Sushant Singh case CBI

સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે બિહાર સરકારે મંગળવારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટે ભલામણ મોકલી હતી. હવે કેન્દ્રએ બિહાર સરકારની આ ભલામણને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે સુશાંત કેસની તપાસ તેમણે સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. હવે CBI આ કેસની તપાસ કરશે. આપને જણાવી દઈએ કે, ઘણા સમયથી સીબીઆઈ તરફથી આ કેસની તપાસ સોશિયલ મીડિયા પર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

IPLIN

Ram Mandir / અમેરિકામાં રામ મંદિરની ઉજવણી કંઈક આ રીતે થઈ રહી છે, વ્હાઈટ હાઉસ બહાર જોવા મળ્યો આવો ટેબ્લો ટ્રક

ram temple indian community gathered outside capitol hill in washington to celebrate foundation laying ceremony

આજે આખો દેશ રામમય થઈ ઝૂમી ઉઠ્યો છે. સદીઓથી જોવાયેલી રાહનો અંત આવ્યો છે. ત્યારે ન ફક્ત ભારતમાં પણ અમેરિકામાં પણ તેની ઉજવણી થઈ રહી છે અમેરિકામાં રહેનારા ભારતીય અયોધ્યામાં બની રહેલા એતિહાસિક રામ મંદિરના શિલાન્યાસ સમારોહની ઉજવણી કરી રહ્યા છે. તેઓ અમેરિકાના કેપિટલ હિલ પર ભેગા થયા છે લોકો જ્યાં એક ટ્રકમાં રામ મંદિરની ડિઝિટલ તસ્વીરો પ્રદર્શિત કરતા કેપિટલ હિલના ચક્કર લગાવી રહ્યા છે. મંદિર નિર્માણના કાર્યક્રમ માટે પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે.

IPLIN

LIVE / અયોધ્યા રામ જન્મભૂમિ પૂજનનું LIVE કવરેજ

રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યામાં પીએમ મોદી પહોંચેલા છે ત્યારે ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે.રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે જુઓ ભૂમિપૂજનનું લાઈવ કવરેજ

IPLIN

Pages

બ્રેકિંગ ન્યૂઝ