World News in Gujarati, Get Exclusive latest world news headlines & breaking international gujarati news samachar only on VTVGujarati.com

Gujarati Name: 
વિશ્વ
Meta Title: 
World News in Gujarati | Latest International News in Gujarati
Meta Keyword: 
World News in Gujarati, news of world in Gujarati, world news today in Gujarati, international news in Gujarati

BIG NEWS / એલન મસ્કની યાત્રા મુલતવી, આવતીકાલે ભારત નહીં આવે ટેસ્લાના માલિક

Tesla owner Elon Musk will not come to India tomorrow

Elon Musk India Visit Latest News : ભારતની મુલાકાત દરમિયાન એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા અને ભારતીય બજારમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતા

IPLIN

Israel Iran War / 'જો હુમલો થશે તો આપીશું જડબાતોડ જવાબ' ઈરાને ફરી એકવાર ઈઝરાયેલને આપી ધમકી

Iran warns Israel Our next response will be at maximum level

ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરબદોલ્લાહિયાને શુક્રવારે કહ્યું કે જો ઇઝરાયલ તેના હિતોની વિરુદ્ધ કામ કરશે તો ઈરાન તરત જ અને "મહત્તમ સ્તરે" જવાબ આપશે.

IPLIN

VIDEO / ફેશનના નામે કંઈ પણ! ઘરની બહાર પહેરીને ન નીકળાય એવું જીન્સ, જુઓ વીડિયો

Denim jeans that are torn in many places are called rugged jeans and this is the fashion these days

ડેનિમ જીન્સ જે ઘણી જગ્યાએ ફાટી જાય છે તેને rugged jeans કહેવામાં આવે છે અને આજકાલ આ ફેશન છે. કહેવાનો મતલબ એ છે કે જીન્સ જેટલા ફાટેલા હોય છે તેટલી તેની કિંમત વધારે હોય છે.

IPLIN

VIDEO / યુક્રેનનો મોટો દાવો, રશિયાના સુપરસોનિક બોમ્બર ફાઇટરને ક્રેશ કર્યું, જુઓ વીડિયો

russian bomber Aircraft crashed outside of stavropol

Russia Aircraft Crash Latest News : રશિયન બોમ્બર Tu-22M3 દક્ષિણ રશિયામાં ક્રિમીઆની પૂર્વમાં સ્થિત સ્ટેવ્રોપોલ ​​શહેરની બહાર ક્રેશ થયું, યુક્રેને કર્યો મોટો દાવો 

IPLIN

NRI ન્યૂઝ / હવે અમેરિકા પહેલા જેવું નથી રહ્યું! સેટલ થવાનું વિચારતા હોવ તો પહેલા આ આર્ટિકલ ખાસ વાંચી લેજો

If you are thinking of settling in America read this first

NRI Latest News: ગ્રીન કાર્ડ એ યુએસ નાગરિકતા તરફનું પ્રથમ પગલું,  સામાન્ય રીતે જી.સી. હોલ્ડિંગના પાંચ વર્ષ પછી જ તમે નાગરિકતા માટે અરજી કરી શકો છો

IPLIN

Israel attacks Iran / હવે ઈઝરાયલે બદલો લેવાનું શરૂ કર્યું, છોડી તાબડતોબ મિસાઇલો, ઇરાને બોલાવી ઇમરજન્સી મીટિંગ

israel attacked iran with missiles explosion

Israel Attacks Iran Latest News : ઈઝરાયેલે શુક્રવારે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી ?

IPLIN

Third World War / દુનિયાનો ખાત્મો નજીક! બાબા વેંગાની ભવિષ્યવાણી પડશે સાચી?, ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા!

Is Baba Venga's prediction of third world war going to come true?

યુક્રેન-રશિયા અને ઈઝરાયેલ-હમાસનું યુદ્ધ હજુ શમ્યુ નથી.. ત્યાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અટેક કર્યો.. આ ઘર્ષણ ત્રીજા વિશ્વયુદ્ધનો સંકેત આપી રહ્યા છે.. અને બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થવાનો ખતરો વધી રહ્યો છે.. 

IPLIN

ત્યાગ કે રંગીનમિજાજી / ઈશ્કમિજાજી અબજોપતિ, 'મરી'ને કર્યાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા, પત્ની-અબજોની સંપત્તિને ઠોકર, પોલ ખુલી

Billionaire Who Was Declared Dead Found Living With His Mistress In Moscow

પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેવા અબજોપતિએ મોતનું નાટક કર્યું અને પછી પત્ની-બાળકો અને અબજોનું સામ્રાજ્ય પણ છોડી દીધું હતું.

IPLIN

વિરોધ / ટ્રૂડો સરકારે એવો શું નિર્ણય લીધો કે ભડકી ઉઠ્યાં આ ધર્મના લોકો? લાગ્યો તુષ્ટિકરણનો આરોપ

Canada introduce halal mortgage for muslims

Canada Budget 2024 Latest News : બજેટમાં મુસ્લિમો માટે હલાલ મોર્ગેજ (લોન) શરૂ કરવાની અને દેશમાં જમીન ખરીદનારા વિદેશીઓ પર બે વર્ષનો પ્રતિબંધ લાદવાની પણ જાહેરાત 

IPLIN

મુશ્કેલી / હવે અમેરિકા, કેનેડા અને યુરોપ જવું પડી શકે છે મોંઘુ, જાણો શું છે મૂળ કારણ

Flying To The Us And Europe From India Might Get Costlier

Iran Israel War Latest News: એર ઈન્ડિયા, વિસ્તારા અને ઈન્ડિગો સહિત અનેક એરલાઈન્સ કંપનીઓના વિમાન ટાળી રહ્યા છે ઈરાનની એરસ્પેસ, આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમેરિકા અને યુરોપ જતા મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડી શકે 

IPLIN

Pages

Subscribe to RSS - વિશ્વ
બ્રેકિંગ ન્યૂઝ