બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ટેક અને ઓટો / YouTube videos dub in many languages by google ai dubbing tool aloud content creators earning

ગજબ! / વાહ! યુટ્યુબર્સ માટે ગુડ ન્યુઝ: હવે YouTube પર થશે કમાણી જ કમાણી, આવી રહ્યું છે જોરદાર ફિચર

Arohi

Last Updated: 10:39 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YouTube Studio: YouTube ટૂંક સમયમાં જ એક નવું AI પાવર્ડ ડબિંગ ટૂલ Aloudનો ઉપયોગ કરશે. તેને ગુગલે ડેવલોપ કર્યું છે. તેની મદદથી યુટ્યુબ ક્રિએટર્સ પોતાના વીડિયોઝને અલગ અલગ લેન્ગવેજમાં ડબ કરી શકશે.

  • યુટ્યુબર્સ માટે મોટી ગુડ ન્યુઝ
  • હવે YouTube પર થશે કમાણી જ કમાણી
  • આવી રહ્યું છે આ શાનદાર ફિચર

જો તમે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરો છો તો એક નવું ફિચર તમારી કમાણી વધારવામાં મદદ કરશે. ઓનલાઈન વીડિયો શેરિંગ પ્લેટફોર્મે જાહેરાત કરી છે કે તે ગુગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વેસ્ટ ડબિંગ ટૂલ અલાઉડનો ઉપયોગ કરશે. 

આ ટૂલ દ્વારા તમે અલગ અલગ લેન્ગ્વેજમાં વીડિયો ડબ કરી શકશો. એટલે કે ફર્ત પોતાની ભાષાના લોકો જ નહીં પરંતુ બીજી ભાષાઓના યુઝર્સ પણ તમારો વીડિયો જોશે અને સરળતાથી સમજી શકશે. આ પ્રકારે આ ફિચર તમને યુટ્યુબથી કમાણી વધારવામાં ખૂબ મદદ કરશે. 

આ રીતે કામ કરે છે Aloud 
Aloudની વાત કરીએ તો આ વીડિયોને જાતે જ ટ્રાન્સક્રોઈબ કરે છે અને ડબિંગ વર્ઝન તૈયાર કરે છે. તેના ઉપરાંત આ ફિચર ડબિંગ પુરૂ કર્યા પહેલા ટ્રાન્સક્રિપ્શનને રિવ્યૂ અને એડિટ કરવાનું ઓપ્શન પણ આપે છે. અત્યાર સુધી કન્ટેઈન્ટ ક્રિએટર્સ યુટ્યુબ વીડિયોને બીજી લેન્વેજમાં ડબ કરવા માટે થર્ડ પાર્ટી એપ કે પ્લેટફોર્મ પર નિર્ભર હતા. જોકે નવા ફિચરના આવ્યા બાદ તેમનું કામ ખૂબ સરળતાથી થઈ જશે. 

આ ભાષાઓમાં કરી શકાશે ડબિંગ 
ઓડિયો ટ્રેકને બદલવા માટે તમારે ગિયર આઈકન પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ ઓડિયો ટ્રેક પર ટેપ કરો અને પસંદગીની લેંગ્વેજ સિલેક્ટ કરો, જે તમે વીડિયોમાં સાંભળવા માંગો છો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અલાઉડ ફિચર કઈ રીતે કામ કરે છે. 

હાલ Aloud પર ફક્ત ઈંગ્લિશ, પોર્ટુગીઝ અને સ્પેનિશ લેંગ્વેજને સપોર્ટ કરે છે. ગુગલનો પ્લાન છે કે આવનાર સમયમાં તેમાં હિંદી અને બહાસા ઈંડોનેશિયા જેવી લેગ્વેજને સપોર્ટ પણ આપવામાં આવે. 

Aloudમાં મળશે આ ફંક્શન 
યુટ્યુબ ક્રિએટર પ્રોડર્ટ્સના વાઈસ પ્રેસિડેન્ટ અમઝદ હનીફ અનુસાર, યુટ્યુબના હજારો કન્ટેન્ટ ક્રિએટર્સ આ ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે. જલ્દી જ આ ફિચર દરેક માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર હનીફે આગળ કહ્યું કે જેનરેટિવ AI દ્વારા અલાઉડમાં વોઈસ પ્રીઝર્વેશન, લિપ રી-એનિમેશન અને ઈમોશન ટ્રાન્સફર જેવા ફંક્શન પણ જોડવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ