બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cricket / Young Praveen Kapadi from Kutch is a big fan of Rahul Dravid

વાહ.. / કચ્છમાં દાબેલી વેચતો યુવાન પ્રવિણ કાપડી રાહુલ દ્રવિડનો જબરો ફેન, ઘરમાં જ બનાવી દીધુ મિની સ્ટેડિયમ

Dinesh

Last Updated: 08:34 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં દાબેલી વેચતો યુવાન પ્રવીણ કાપડી રાહુલ દ્રવિડ બિગ ફેન, યુવાને પોતાના ઘરને ધ વોલ રાહુલ દ્રવિડના નામે સમર્પિત કર્યું હોય તેમ અદભુત રીતે સજાવ્યું છે

  • કચ્છનો યુવાન પ્રવીણ કાપડી રાહુલ દ્રવિડનો બિગ ફેન
  • ઘરમાં ધ વોલની દીવાલ બનાવી દ્રવિડના જન્મ દિવસની ઉજવણી કરશે 
  • રાહુલ દ્રવિડના ટેસ્ટ વનડે અને ટી-20 મેચના સ્કોર પોતાના ઘરમાં લખ્યા 

ક્રિકેટ જગતમાં પોતાનું નામ ગુજતુ કર્યુ અને જેમણે લોખો લોકોના દિલ જીતી લીધા છે તેવા 'ધ વોલ'ના ઉપનામથી જાણીતા બન્યા છે તેવા રાહુલ દ્રવિડ. તેઓએ દેશના અનેક યુવાઓના દિલ જીતી લીધા છે અને તેમના ચાહકો પણ અનોખા છે. આપણે આજે વાત કરીશું ગુજરાતના કચ્છના એક રાહુલ દ્રવિડના જબરજસ્ત ફેનની, જેણે પોતાના ઘરમાં જ ધ વોલ બનાવી છે.

કચ્છમાં દાબેલી વેચતો યુવાન પ્રવિણ કાપડી રાહુલ દ્રવિડનો ફેન
કચ્છમાં દાબેલી વેચીને પોતાનું ગુજરાન ચાલવતો યુવાન પ્રવિણ કાપડી જે ક્રિકેટર રાહુલ દ્રવિડ ખૂબ જ મોટો ફેન છે. જે રાહુલ દ્રવિડની વિવિધ યોદોને પોતાના ઘરમાં જ કંડારી છે એટલું જ નહી પરંતુ પોતાના ઘરમાં ધ વોલ બનાવી છે. દ્રવિડના દરેક સ્કોર તેની વોલ પર ચોંટાડેલા છે તેમજ રાહુલની વિવિધ મેચોની વિગતો તેણે પોતાના ઘરમાં એક રૂમમાં સાચવી છે. જે બાબતે તેણે ઘરમાં મિની સ્ટેડિયમ બનાવ્યું હોય તેવુ જોવા મળી રહ્યું છે અને તેણે તે રૂમનો નામ 'ધ વોલ ક્રિકેટ સ્ટેડિમ' રાખ્યો છે.


 ધ વોલની દીવાલ બનાવી દ્રવિડના જન્મ દિવસની ઉજવણી કરશે 
પ્રવિણ કાપડીએ કહ્યું કે, વર્ષ 1990થી ક્રિકેટનો શોખ છે પરંતુ કચ્છમાં સુવિધાના અભાવે તે ક્રિકેટર બની શક્યો નથી. ધ વોલના ફેનના જણાવ્યા મુજબ 2009માં દ્રવિડને પ્રથમ વખત રાજકોટના રેસ્કોર્સ મેદાનમાં મળ્યો હતો. 11 મી જાન્યુઆરીએ દ્રવિડનો જન્મ દિવસ છે અને તે ઉજવણીના ભાગરૂપે તેણે 'ધ વોલ સ્ટેડિયમ' બનાવ્યું છે. જન્મદિવસની ઉજવણી રાહુલ દ્રવિડની વિવિધ યાદોને સાચવીને કરશે. આ વોલ પર દ્રવિડે રમેલી ટેસ્ટ વનડે અને ટી-20 મેચના સ્કોર લખ્યા છે. 

ઘરને ધ વોલ રાહુલ દ્રવિડના નામે સમર્પિત કર્યું ?
પ્રવિણ કાપડીને રાહુલના જન્મ દિવસની ઉજવણી કરવાની કંઈક અલગ અંદાઝમાં ઈચ્છા હતી જેથી પોતાના ઘરમાં ધ વોલ બનાવી અને લાઈફ ટાઈમ દ્રવિડની યાદ રહે તેના માટે યુવાને પોતાના ઘરને ધ વોલ રાહુલ દ્રવિડના નામે સમર્પિત કર્યું હોય તેમ અદભૂત સજાવ્યું છે. તેણે તે વોલ પર એક પોસ્ટર પણ લગાવ્યું છે અને જેના પર લખ્યું છે કે, અમારા ઘરની દિવાલ ખૂબજ મજબૂત હતી, ભયંકર ભૂકંપ આવ્યો છતાં ન પડી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ