બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Xi Jinping's 1st remarks on Covid in China: Must feasibly protect people's lives

મહામારી / હજારો મર્યા ત્યારે હવે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને ડહાપણ સૂઝ્યું, કોરોના પર પહેલી વાર આવું બોલ્યા

Hiralal

Last Updated: 06:02 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ચાલી રહેલા હાહાકાર અને મોતની વચ્ચે પહેલી વાર ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે મોં ખોલ્યું છે.

  • ચીનમાં કોરોનાથી હજારો લોકોના મોત
  • પહેલી વાર બોલ્યાં રાષ્ટ્રપતિ જિનપિંગ
  • અધિકારીઓને નિર્દેશ, ગમે તેમ થાય લોકોના જીવ બચાવો
  • લોકોના જીવ બચાવવા બધી કરી છૂટીશું 

ચીનમાં કોરોનાથી હજારો લોકોના મોત થયા છે અને હજુ પણ થઈ રહ્યાં છે. દેશમાં આટલી બધી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ રાષ્ટ્રપતિ જિનપિંગ અત્યાર સુધી ક્યાં છુપાઈ ગયા હતા કે તેમનું કોઈ નિવેદન ન આવ્યું પરંતુ હવે હજારો લોકોના મોત બાદ તેમનું એક નિવેદન આપ્યું છે. 

અત્યાર સુધી ક્યાં છુપાયા હતા જિનપિંગ 
રાષ્ટ્રપતિ જિનપિંગ પહેલી વાર કોરોના મુદ્દે નિવેદન આપ્યું છે. ભારે મોટી ખુવારી બાદ હવે જિનપિંગે અધિકારીઓને લોકોના જીવ બચાવવાની તાકીદ કરી છે. 

ગમે તે થઈ જાવ નાગરિકોના જીવ બચાવો 
શી જિનપિંગે અધિકારીઓને સૂચના આપી હતી કે તેઓ કોઈપણ ભોગે નાગરિકોનો જીવ બચાવશે અને તેમના માટે શક્ય તમામ પ્રયાસો કરશે. ચીનના રાષ્ટ્રપતિએ અધિકારીઓને કહ્યું કે આરોગ્ય વિભાગે લોકોને બચાવવાનું અભિયાન શરૂ કરવું જોઈએ. તેમનું આ નિવેદન રોગચાળાની શરૂઆતથી જ ચીનની 'શૂન્ય કોવિડ નીતિ' માં છૂટછાટ આપવામાં આવ્યા બાદ આવ્યું છે.

ચીનમાં કોરોનાથી હાહાકાર
હાલમાં ચીનમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યાં છે લાખોની સંખ્યામાં કેસ આવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ