બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 Team India celebrates Diwali in Bengaluru

ક્રિકેટ / નેધરલેન્ડ સામેની મેચ પહેલાં ટીમ ઇન્ડિયાએ કંઇક આ રીતે કર્યું દિવાળી સેલિબ્રેશન, જુઓ Video

Arohi

Last Updated: 12:22 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India celebrates Diwali: વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ્સના સામે ઉતરવાથી એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાએ બેંગ્લોરમાં જ દિવાળી સેલિબ્રેટ કરી. આ ઈવેન્ટનો વીડિયો BCCIએ શેર કર્યો છે.

  • ટીમ ઈન્ડિયાએ બેંગ્લોરમાં કર્યું દિવાળી સેલિબ્રેશન 
  • ઈવેન્ટનો વીડિયો BCCIએ કર્યો શેર 
  • પત્નીઓની સાથે જોવા મળ્યા ક્રિકેટર્સ 

વર્લ્ડ કપ 2023માં પોતાની અનોખી લીગ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ દિવાળી સેલિબ્રેશન કર્યું. દિવાળીના દિવસે નેધરલેન્ડ્સની મેચ હોવાના કારણે આ દિવસ પહેલા જ ભારતીય ખેલાડીઓ અને સ્ટાફે દિવાળી સેલિબ્રેટ કરી લીધી. 

બેંગ્લોરની એક હોટલમાં શનિવારે રાત્રે ટીમ ઈન્ડિયાની દિવાળી સેલિબ્રેશન પાર્ટી હતી. આ ઈવેન્ટમાં ક્રિકેટર્સ અને સ્ટાફ પોતાની પત્નીઓ સાથે જોવા મળ્યા. ક્રિકેટર્સે આ ઈવેન્ટના ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

Photo: BCCI Twitter Video 

BCCIએ શેર કર્યો વીડિયો 
BCCIએ પણ આ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં સૌથી પહેલા રોહિત શર્મા પોતાની પત્ની અને દિકરીની સાથે જોવા મળી રહ્યા છે. 

Photo: BCCI Twitter Video 

તેના બાદ રવીનેદ્ર જાડેજા પોતાની પત્નીની સાથે એન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે. શાર્દુલ ઠાકુરથી લઈને વિરાટ કોહલી સુધી દરેક ક્રિકેટર્સ પોતાની પત્નીઓ સાથે જોવા મળ્યા હતા. 

હોટલમાં ટીમ ઈન્ડિયાના દિવાળી સેલિબ્રેશનની સજાવટ પણ બતાવવામાં આવી છે. અહીં ખૂબ અલગ અલગ મીઠાઈઓ પણ જોવા મળી રહી છે. 

Photo: BCCI Twitter Video 

વીડિયોમાં ઈશાન કિશન એક જેવા ડ્રેસને લઈને શાર્દુલ અને સુભમન સાથે મજાક કરતા જોવા મળી રહ્યા છે. કોચ રાહુલ દ્રવિડ બધાને મળતા જોવા મળી રહ્યા છે. આ ઈવેન્ટમાં દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ