બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 rohit sharma speaks about two rule behind team india success

World Cup 2023 / '9 જીત તો ઠીક હવે ખરાખરીનો જંગ': 2 નિયમ પર જ ટીમ ઈન્ડિયાનો ગેમ પ્લાન, કેપ્ટન રોહિતે ખોલ્યું કામયાબીનું રાઝ

Arohi

Last Updated: 01:00 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Rohit Sharma: વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા અત્યાર સુધીની સૌથી સફળ ટીમ છે. તે એકલી એવી ટીમ છે જેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક મેચ નથી હારી.

  • શું છે ટીમ ઈન્ડિયાની જીતનો રાઝ? 
  • 2 નિયમ પર જ ટીમ ઈન્ડિયાનો ગેમ પ્લાન
  • કેપ્ટન રોહિતે ખોલ્યું કામયાબીનું રાઝ

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાની ગાડી ફૂડ સ્પીડમાં દોડી રહી છે. 8 ઓક્ટોબરથી 12 નવેમ્બરની વચ્ચે રમાયેલી પોતાની દરેક મેચ ટીમ ઈન્ડિયાએ જીતી છે. ભારતે 9મી જીત નેધરલેન્ડ્સને 160 રનથી હરાવીને નોંધાવી છે. પરંતુ વર્લ્ડ કપના પાટા પર ટીમ ઈન્ડિયાના વિજય રથની ગાડી દોડી રહી છે તેનું કારણ શું છે? તેનો જવાબ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આપ્યો છે. 

શું આ બે વાતો છે ટીમ ઈન્ડિયા માટે '2 રૂલ'ની જેમ? 
રોહિત શર્માએ ભારતની સફળતાનો રાઝ ખોલતા જે વાતો કહી છે તેના અનુસાર બે વાતો પર ધ્યાન જાય તેમ છે. જે લાગે છે કે ક્યાંકને ક્યાંક ટીમ ઈન્ડિયા માટે નિયમની જેમ પણ છે. પહેલી વાત જે રોહિતે કહી તે એ છે કે એક વખતમાં એક જ મેચ વિશે વિચારે છે. અને બીજી વાત એ કે તે દરેક ખેલાડીને પોતાનો રોલ સારી રીતે ખબર છે.  

એક વખતમાં એક જ મેચ પર ફોકસ 
રોહિત શર્માએ કહ્યું કે જ્યારથી ટૂર્નામેન્ટ શરૂ થઈ છે અમારા માટે જે મેઈન વસ્તુ છે તે છે અમે એક બાદ એક મેચ વિશે વિચારીએ છીએ. અમે ખૂબ વધારે આગળ જોવાનો પ્રયત્ન નથી કર્યો. અમે આમ એટલા માટે કર્યું કારણ કે અમે સતત અલગ વેન્યૂ અને અલગ કન્ડીશનમાં હતા. માટે અમારે માટે તેના અનુસાર ઢળવું જરૂરી હતું. 

દરેક ખેલાડીને પોતાના રોલની જાણકારી 
રોહિતે કહેલી બીજી વાત અનુસાર ટીમના દરેક ખેલાડીને પોતાનો રોલ સારી રીતે ખબર છે. ટીમે અત્યાર સુધી 9 મેચોમાં જે રીતે ક્રિકેટ રમ્યું છે તેનાથી કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ખુશ છે. તેમણે માન્યું છે કે અમે આમ કરી શકીએ છીએ કારણ કે દરેક સિચ્યુએસન અને કંડીશનમાં અમારા અલગ અલગ ખેલાડી જીત માટે ઉભા દેખાઈ રહ્યા છે. આ એક ટીમના નજરિયે સારો સંકેત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ