બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023: India Australia enters into Semi Finals, these 4 teams are almost out from the tournament

World Cup 2023 / વર્લ્ડકપ સેમીફાઇનલ માટે બે ટીમો ફાઇનલ: હવે ચાર ટીમો વચ્ચે જોરદાર ટક્કર, પાકિસ્તાનના વધ્યા ચાન્સ-ન્યૂઝીલેન્ડનું વધ્યું ટેન્શન

Vaidehi

Last Updated: 09:43 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC વનડે વર્લ્ડ કપમાં સેમીફાઈનલનું પિક્ચર હવે સ્પષ્ટ છે. ભારત અને ઑસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યાં બાદ જાણો કઈ-કઈ ટીમ ટૂર્નામેન્ટની લિસ્ટની બહાર જઈ શકે છે અને કોણ ફરી પોતાનો કમાલ દેખાડી વાપસી કરી શકે છે.

  • વનડે વર્લ્ડ કપ 2023નું ચિત્ર સ્પષ્ટ
  • ભારત અને ઑસ્ટ્રેલિયાની સેમિફાઈન્લમાં એન્ટ્રી
  • કુલ 4 ટીમો ટૂર્નામેન્ટની લિસ્ટમાંથી બહાર

ભારતમાં ચાલી રહેલા ICC વનડે વર્લ્ડ કપમાં સેમીફાઈનલનું પિક્ચર ધીમે-ધીમે સ્પ્ષ્ટ થઈ રહ્યું છે. શનિવાર 4 નવેમ્બરનાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાની વચ્ચે થયેલ મેચ બાદ સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમનું નામ પણ સામે આવી ગયું . ભારતે સળંગ 7 મેચો જીતીને સેમીફાઈનલમાં સૌથી પહેલા એન્ટ્રી કરી હતી. ટૂર્નામેન્ટમાં ઊતરેલી 10માંથી 4 ટીમો તો સેમીફાઈનલમાંથી આઉટ થઈ ગઈ છે જ્યારે 4 ટીમોની વચ્ચે સેમીફાઈનલમાં એન્ટર થવાની જોરદાર ટક્કર ચાલી રહી છે.

પાકિસ્તાનનાં વિજયની અસર સ્કોરકાર્ડ પર 
ICC વનડે વર્લ્ડ કપમાં 4 નવેમ્બરનાં 2 મેચો યોજાઈ. આ બંને મેચની અસર ટૂર્નામેન્ટનાં સ્કોરકાર્ડ પર પડી. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનની ટીમને ધમાકેદાર અંદાજમાં માત આપી. કીવી ટીમે પહેલા બેટિંગ પસંદ કરીને 401 રનનો સ્કોર ઊભો કર્યો. 25.3 ઓવરમાં ફઝર જમાંએ સદી ફટકારી જે બાદ પાકિસ્તાને 1 વિકેટ પર 201 રન બનાવી લીધાં. મેચને વરસાદનાં કારણે રોકવી પડી હતી અને આગળ ન રમી શકાઈ. ડકવર્થ લુઈસ નિયમ અંતર્ગત 21 રનથી આગળ હોવાને લીધે પાકિસ્તાનને વિજયી ઘોષિત કરવામાં આવ્યુ. આ મેચનાં પરિણામની અસર સ્કોરકાર્ડ પર પડી અને સાઉથ આફ્રીકા સેમીફાઈનલમાં સ્થાન બનાવનારી બીજી ટીમ બની ગઈ.

ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટથી બહાર
દિવસની બીજી મેચ ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે હતી. પહેલે બેટિંગ પસંદ કરતાં ઑસ્ટ્રેલિયાની ટીમે 286 રન બનાવ્યાં. ઈંગ્લિશ ટીમ 48.1 ઓવરમાં 253 રન બનાવી શકી. ઑસ્ટ્રેલિયાએ જીત હાસિલ કરવાની સાથે જ પોતાની સેમીફાઈનલ માટેની દાવેદારી પણ મજબૂત કરી દીધી. ઈંગ્લેન્ડની ટીમ આ મેચ હાર્યા બાદ ટૂર્નામેન્ટથી બહાર થનારી ટીમની લિસ્ટમાં શામેલ થઈ ગઈ.

આ 4 ટીમનાં નામ સેમીફાઈનલની લિસ્ટમાંથી બહાર
સ્કોરકાર્ડમાં ભારત અને સાઉથ આફ્રીકાને છોડીને ઑસ્ટ્રેલિયા હાલમાં મજબૂત ટીમ દેખાઈ રહી છે. સ્કોરકાર્ડમાં 10 અંક લઈને આ ટીમ તૃતિય સ્થાન પર પહોંચી છે અને તેની હજુ 2 મેચ બાકી છે. તેવામાં ઓછામાં ઓછા 12 અંકનો સ્કોર તો આ ટીમ બનાવી જ લેશે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની પાસે 8-8 અંક છે અને બંનેની1-1 મેચ બાકી છે. તેવામાં પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સાથે રમવાનું છે જ્યારે ન્યૂઝીલેન્ડની સામે શ્રીલંકાની ટીમ રહેશે. ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટમાં આગળ તો નહીં જઈ શકે. શ્રીલંકા અને નેધરલેન્ડ્સનાં ખાતામાં 2-2 જીત છે પણ તે પણ સેમીફાઈનલમાં પહોંચે તેવું લાગતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ