બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 hashmatullah shahidi says i lost my mother 3 months back my family in lots of pain

World Cup 2023 / ત્રણ મહિના પહેલા માતાના નિધનથી તૂટ્યો, હવે ભલભલા ધુરંધરોને હરાવીને વર્લ્ડકપમાં રચ્યો ઈતિહાસ, ભાવુક કરી દેશે આ કેપ્ટનની કહાની

Arohi

Last Updated: 09:33 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Hashmatullah Shahidi: અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર પહોંચી ગઈ છે. તેની પાસે પહેલી વખત વર્લ્ડ કપના સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની તક છે. ટીમે એક મેચમાં નેધરલેન્ડ્સ પર 7 વિકેટથી મોટી જીત નોંધાવી છે.

  • પોઈન્ટ ટેબલ પર 5માં સ્થાને અફઘાનિસ્તાનની ટીમ  
  • વર્લ્ડ કપના સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની તક 
  • નેધરલેન્ડ્સ સામે મેળવી શાનદાર જીત 

અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે શુક્રવારે રમાયેલી એક મેચમાં નેધરલેન્ડ્સને 7 વિકેટે હરાવ્યું. તેની સાથે જ ટીમ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પછાડીને 5માં નંબર પર પહોંચી ગઈ છે. ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક કરનાર છે. 3 મહિના પહેલા તેમના માતાનું મોત થઈ ગયું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

આખો પરિવાર આધાતમાં હતો પરંતુ તેમણે હાર ન માની. તેમણે નોધરલેન્ડના સામે મળેલી જીત બાદ કહ્યું કે અમે સેમીફાઈનલમાં પહોંચવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છીએ। તેની સાથે ટીમે 2025માં પાકિસ્તાનમાં થવા જઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ પણ કરી લીધુ. ટીમ પહેલી વખત ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. 

નેધરલેન્ડ્સ સામે શાનદાર જીત 
નેધરલેન્ડ્સ સામે મેચની વાત કરવામાં આવે તો મોહમ્મદ નબીની શાનદાર બોલિંગ બાદ શાહિદી અને રહમત શાહની હાફ સેન્ચુરીના દમ પર અફઘાનિસ્તાનને સરળ જીત મળી. હશમતુલ્લાહ શાહિદીએ મેચમાં કહ્યું, અમે સેમીફાઈનલમાં પહોંચવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

જો આમ થયું તો આ દેશ માટે મોટી ઉપલબ્ધિ હશે. તેમણે કહ્યું કે મારી માતાનું મોત 3 મહિના પહેલા થયું છે. મારો પરિવાર ખૂબ જ દુખમાં છે. સેમીફાઈનલમાં પહોંચવું દેશની સાથે મારા પરિવાર માટે પણ મોટી ઉપલબ્ધિ હશે. 

3 ચેમ્પિયન ટીમોને હરાવી
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ડિફેંડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને અફઘાનિસ્તાનની સામે હવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રીકાનો મુશ્કેલ પડકાર છે. અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને 46.3 ઓવરમાં 179 રન પર આઉટ કર્યા બાદ 31.3 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 181 રન બનાવીને શાનદાર જીત નોંધાવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ