બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 finals equations are in favour of team India

World Cup 2023 / 2003માં આ જ પરિસ્થિતિ હતી, બસ ટીમો જુદી હતી... જાણૉ કેમ વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ભારતના પક્ષમાં બની રહ્યા છે સમીકરણ

Vaidehi

Last Updated: 08:32 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS Final: ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં 12 વર્ષ બાદ ફાઈનલ્સ રમશે. તેવામાં આ મેચ ભારતીયો માટે અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે. સમીકરણો અનુસાર આ વખતે ઑસ્ટ્રેલિયાને માત આપીને ટીમ ઈન્ડિયા વિજયી બની શકે છે.

  • Ind vs Aus ફાઈનલ મેચનાં સમીકરણો
  • 2003માં ઑસ્ટ્રેલિયા જેવા જ બની રહ્યાં છે ભારતનાં ચાન્સ
  • મેચ પહેલાનાં સમીકરણો ભારતીય ટીમની તરફેણમાં

ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે વિશ્વકપ ફાઈનલ મેચ રવિવારનાં રોજ અમદાવાદ ખાતે રમવામાં આવશે.  હવે 20 વર્ષ બાદ ફાઈનલ્સમાં આ બંને ટીમો ફરી આમને-સામને થઈ છે. 20 વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી માત આપીને ટાઈટલ પોતાને નામ કર્યું હતું. પરંતુ આ વખતે સમીકરણો કંઈક બીજું જણાવી રહ્યાં છે.

ભારત લેશે બદલો!
ભારતની નજર 2003માં મળેલી હારનો બદલો લેવા પર છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને 2019 વિશ્વકપમાં સેમીફાઈમલ દરમિયાન મળેલી હારનો બદલો લીધો હતો. હવે ટીમની નજર વધુ એક હારનો બદલો લેવા પર છે. અમદાવાદમાં જ ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમને 20 વર્ષ પહેલાં ફાઈનલમાં હાર આપી હતી. જો કે આ વખતે મેચ પહેલાનાં સમીકરણો ભારતનાં પક્ષમાં બનતા દેખાઈ રહ્યાં છે. 

2003માં શું થયું હતું?

  • ઓસ્ટ્રેલિયાની ટીમ સતત 10 મેચ જીત્યા બાદ ફાઇનલમાં પહોંચી હતી.
  • ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ રાઉન્ડમાં ભારતની સામે જીત મેળવી હતી.
  • તે સમયે ટીમ ઈન્ડિયા સતત 8 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી.
  • તે સમયે ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યી હતી.

2023ની સ્થિતિ?

  • ભારત સતત 10 વખત જીત્યા બાદ ફાઇનલમાં પહોંચ્યું છે.
  • ભારતે ગ્રુપ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
  • ઓસ્ટ્રેલિયા 8 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી ગયું છે.
  • ભારત પાસે ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાની તક છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ