બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 after mohammad rizwan 4 pakistani players support israel palestine hamas war

ક્રિકેટ / મોહમ્મદ રિઝવાન બાદ વધુ 4 પાકિસ્તાની ક્રિકેટરો પેલેસ્ટાઇનના સમર્થનમાં! શું ICC લેશે કોઇ એક્શન?

Arohi

Last Updated: 11:43 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: રિઝવાન બાદ વધુ PAK ક્રિકેટર પણ પેલેસ્ટાઇનના સમર્થનમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ખેલાડીઓએ ઈશારો ઈશારોમાં પેલેસ્ટાઇનના પ્રતિ સમર્થન આપી રહ્યા છે.

  • પાકના 4 ખેલાડીઓએ આપ્યું પેલેસ્ટાઇનને સમર્થન 
  • રિઝવાન બાદ આ ખેલાડીઓ આવ્યા સમર્થનમાં
  • શું ICC લેશે કોઇ એક્શન? 

મોહમ્મદ રિઝવાન બાદ શાદાબ ખાનની આગેવાનીમાં પાકિસ્તાની ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર ઈશારો ઈશારોમાં પેલેસ્ટાઇનના પ્રતિ એકતા બતાવી છે. શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ અને ઉસામા મીર સહિત પાકિસ્તાની ક્રિકેટરોએ વનડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે પેલેસ્ટાઇનના પ્રતિ સમર્થન આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. 

સૌથી પહેલા પાકિસ્તાની વાઈસ કેપ્ટન શાદાબ ખાને ટ્વીટર પર પેલેસ્ટાઇનના સમર્થમાં ઝંડો શેર કર્યો. તેના બાદ મોહમ્મદ નવાઝ અને ઉસામા મીરે પણ આમ કર્યું. ત્યાર બાદ પાકિસ્તાની બોલર હારિસ રઉફે પણ પેલેસ્ટાઇનનો ઝંડો શેર કર્યો. તેના પર ઘણા લોકોએ ક્રિકેટર્સના વર્તનનું સમર્થન કર્યું. ત્યાં જ ઘણા લોકો ટ્રોલ કરતા પણ જોવા મળ્યા. 

મોહમ્મદ રિઝવાને પણ કર્યું હતું સમર્થન 
આ પહેલા શ્રીલંકાના સામે જીત બાદ વિકેટકીપર મોહમ્મદ રિઝવાને પોતાની સેન્ચુરીને 'ગાઝાના ભાઈઓ અને બહેનો'ને સમર્પિત કરી હતી. ત્યાર બાદ તે તમામ ક્રિકેટ ફેન્સના નિશાના પર આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર તમામ લોકોએ તેના બાદ રિઝવાન પર ICC દ્વારા એક્શન લેવાની વાત કહી હતી. 

ICCએ કરી હતી મામલાની તપાસ
ICCએ મામલાની તપાસ કરી પરંતુ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ પાસે વાતચીત બાદ રિઝવાનને છોડવામાં આવ્યો. તેમાં તપાસ બાદ એવું કહેવામાં આવ્યું કે રિઝવાનનું નિવેદન રાજનૈતિક પ્રકૃતિનું ન હતું. આઈસીસીએ આપેલા સ્પષ્ટીકરણને સ્વીકાર કરી લીધુ અને રિઝવાનને પોતાનું ટ્વીટ હટાવવાની જરૂર ન પડી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ