બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / સુરત / workers protest again in surat amid lockdown today

લૉકડાઉન / સુરતમાં શ્રમિકોનો વતનમાં જવાની માગ સાથે ફરી હોબાળો, પોલીસે મામલો માંડ થાળે પાડ્યો

Kavan

Last Updated: 05:09 PM, 15 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને હરાવવા માટે હાલ દેશ સહિત વિદેશમાં પણ લોડકાઉનની સ્થિતિ છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર સુરતમાં લૂમ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો આજે ફરીવાર વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

  • લૉકડાઉન લંબાતા શ્રમિકોની હાલત કફોડી
  • સુરતમાં કારીગરો આજે ફરી રસ્તા પર ઉતરી આવ્યા
  • વતન જવાની ઉચ્ચારી માગ 

મળતી માહિતી પ્રમાણે દેશમાં લૉકડાઉનની સ્થિતિ હોવાથી કેટલાક ધંધા-રોજગાર બંધ થઇ ગયા છે. ત્યારે લૂમ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના પળોરમાં રહેતા કારીગરો આજે ફરીએકવાર રસ્તા પર ઉતરી આવ્યા હતી. 

વતન જવાની માગ સાથે કારીગરો આવ્યા રસ્તા પર 

રસ્તા પર આવેલા શ્રમિકોએ પોતાના ઘરમાં રાશન ખલાસ થઇ ગયું છે. વતનમાં જવું છે તેવી માગણી ઉચ્ચારીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, આ ઘટના અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશન થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો વધુ બીચકાય તે પહેલા સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો. 

ગઇકાલે મુંબઇમાં પણ 3000થી વધુ શ્રમિકોએ મચાવ્યો હોબાળો 

મુંબઇના બાદ્રા ખાતે ગઇકાલે મોટી સંખ્યામાં મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. આ સાથે અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરોએ પોતાના વતન જવા માટેની પણ માગ ઉચ્ચારી હતી. 

થોડા દિવસ પહેલા પણ ભૂખને લઇને મચી હતી ધમાલ 

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી રોજના 100 જેટલા કેસ સામે આવી રહ્યા છે ત્યારે પરપ્રાંતિયો કોરનાની ગંભીરતા સમજી નથી રહ્યા અને વારંવાર રસ્તા ઉપર ઉતરી આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સુરતમાં યુપી-બિહારના 2500થી વધુ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

2500થી વધારે લોકો ઉતરી આવ્યા હતા રસ્તા પર 

આવા એક બે નહીં પરંતુ 2500થી વધારે લોકો હોવાનું સ્થાનિક ND સાજીડે જણાવ્યું હતું. આ સમગ્ર વિસ્તાર મજૂર, નોકરિયાત વર્ગથી ભરેલો છે. પરંતુ કોઇ સામાજિક સંસ્થાઓ અહીંયા રાહત સામગ્રી કે અનાજ કીટ લઇને આવતી ન હોવાનું જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ