બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / Will sue those who call me aunty: Star actress lashed out at trollers, AUNTY trended on Twitter

મનોરંજન / મને આંટી કહેનારા સામે કેસ કરીશ: ટ્રોલર્સ પર ભડકી સ્ટાર અભિનેત્રી, ટ્વિટર પર ટ્રેન્ડ થયું AUNTY

Megha

Last Updated: 01:47 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનસૂયા ભારદ્વાજને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેને આંટી કહીને મજાક બનાવી રહ્યા છે. સાથે જ ટ્વિટર પર #Aunty ટ્રેન્ડ પણ થઈ રહ્યું છે.

  • અનસૂયા ભારદ્વાજે વિજય દેવરકોંડા અને તેની ફિલ્મને કરી હતી ટ્રોલ 
  • વિજય દેવરકોંડા ચાહકોએ ગુસ્સામાં આવીને #Aunty નો ચલાવ્યો ટ્રેન્ડ 
  • અનસૂયાએ ટ્રોલર્સને આપી ચેતવણી 

સાઉથની અભિનેત્રી અને એન્કર અનસૂયા ભારદ્વાજ તેની એક્ટિંગ અને સાથે જ તેના વિવાદિત નિવેદનો માટે લોકો વચ્ચે ઘણી ફેમસ છે. વારંવાર તેના વિવાદિત નિવેદનોને કારણે તે ચર્ચાનો વિષય બનીને રહે છે. હાલમાં જ તેને સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની રિલીઝ થયેલ ફિલ્મ લાઈગર પર પ્રતિક્રિયા આપીને વિજય દેવરકોંડાનો મજાક ઉડાવ્યો હતો.  

આ વાત વિજય દેવેરાકોંડાના ચાહકોને પસંદ નહતી આવી અને એ પછીથી જ અનસૂયા ભારદ્વાજને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો તેને આંટી કહીને મજાક બનાવી રહ્યા છે. સાથે જ ટ્વિટર પર આંટી #Aunty ટ્રેન્ડ પણ થઈ રહ્યું છે. 

ચેતવણી 
એવામાં અનસૂયાએ હાલ સોશ્યલ મીડિયા પર તેનો મજાક બનાવી રહેલ લોકોને ચેતવણી આપી દીધી છે. તેને કહ્યું હતું કે, 'અહિયાં મને જે લોકો અપશબ્દ કહી રહ્યા છે બધા લોકોનો મેં સ્ક્રીનશૉટ લઈ લીધો છે. મને આંટી કહીને મજાક બનાવનારના સ્ક્રીનશૉટ પણ આમાં શામેલ છે. આ વાતમાં મારા પરિવારના લોકોને પણ શામેલ કરનાર સહિત દરેક લોકો સાથે હું ફરિયાદ કરીશ. હું આ વાત આટલી આગળ લઈ જઈશ કે તમને દરેક લોકોને અફસોસ થશે કે આવો મારો મજાક ખોટો બનાવ્યો. આ મારી છેલ્લી ચેતવણી છે.' લોકો અનસૂયાને ઘણી ટ્રોલ કરી રહ્યા છે અને આંટી કહીને તેની બોડીશેમિંગ કરી રહ્યા છે. આ વાત પર હવે અનસૂયા ઘણી ભડકી છે અને દરેક લોકોને ખુલ્લેઆમ ચેતવણી પણ આપી છે. 

ફિલ્મ અર્જુન રેડ્ડીથી જ ગુસ્સે છે અનસૂયા
વર્ષ 2017માં રિલીઝ થયેલ ફિલ્મ અર્જુન રેડ્ડી સમયે વિજય દેરવકોંડા અને અનસૂયા ભારદ્વાજ વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી અને એ વાતને અનસૂયા હાલ સુધી ભૂલી નથી. એ વાતને યાદ કરીને આજે પણ અનસૂયા વિજય દેવરકોંડાની દરેક ફિલ્મનો મજાક બનાવતી આવી છે. પણ આ વખતે વીજયના ફેન્સને આ વાત પસંદ આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ