બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Why there is blue and pink color posters in India vs pakistan match? Worldcup ICC theme explained

IND VS PAK / ભારત પાકિસ્તાન મેચમાં ગુલાબી કલરનો ખાસ મતલબ, આખરે પિન્ક બોર્ડનું શું છે કનેક્શન, વાત જાણી લાગશે નવાઈ

Vaidehi

Last Updated: 06:20 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક લાખથી વધારે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને IND vs PAKની મેચ જોઈ રહ્યાં છે. સ્ટેડિયમમાં અત્યારે 2 રંગ સૌથી વધારે દેખાઈ રહ્યાં છે એક ગુલાબી અને એક વાદળી.

  • ભારત-પાકિસ્તાનની મેચમાં રોમાંચક માહોલ
  • સ્ટેડિયમમાં 1 લાખથી વધારે લોકો હાજર
  • વાદળી  અને ગુલાબી રંગ સ્ટેડિયમમાં સૌથી વધારે દેખાઈ રહ્યો છે

ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચ આ સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોઈને ફેન્સ સ્ટેડિયમમાં ઉત્સવ મનાવી રહ્યાં છે. ત્યારે હાલમાં સ્ટેડિયમમાં સૌથી વધારે 2 કલર દેખાઈ રહ્યાં છે. એક છે ભારતીય જર્સીનો બ્લૂ રંગ અને બીજો છે પિંક કલરનાં પોસ્ટર્સ. સોશિયલ મીડિયા પર લોકો સતત સવાલ કરી રહ્યાં છે કે આખરે ભારત-પાકિસ્તાનની મેચમાં ગુલાબી રંગનો શું કનેક્શન છે.

ગુલાબી રંગ પાછળનું કારણ
એક લાખથી વધારે લોકો સ્ટેડિયમમાં મેચ જોઈ રહ્યાં છે જેમાં 2 રંગનાં પટ્ટા દેખાઈ રહ્યાં છે.  પહેલો રંગ તો ભારતીય ટીમની જર્સીનો વાદળી રંગ છે. જ્યારે બીજો ગુલાબી રંગ ICC વર્લ્ડકપ સાથે સંબંધિત છે. આ વખતે ICCએ વર્લ્ડકપનો જે લોગો જાહેર કર્યો છે તેમાં ગુલાબી રંગનો સૌથી વધારે પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે અંપાયરથી લઈને સ્ટંપ અને ટીવી પર ચાલી રહેલા સ્કોરબોર્ડ પર પણ ગુલાબી રંગ છે.

નવરસનો પણ ગુલાબી રંગ સાથે સંબંધ
ICCએ આ વખતે વર્લ્ડ કપનાં લોકોને નવરસ થીમ જણાવી છે. નવરસ ભારતીય સંસ્કૃતિનો જ એક રૂપ છે જેમાં નવ રંગ હોય છે અને દરેક રંગ એક ભાવ પ્રદર્શિત કરે છે. આ નવરસમાં ગુલાબી રંગનું ખાસ મહત્વ હોય છે. તેથી આ વખતે વર્લ્ડ કપ 2023માં તમને દરેક બાજુ ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ