બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / weight loss health lifestyle follow these tips to gain weight in healthy way

Health tips / 'સુકલકડી જેવી બોડી છે...' સાંભળીને પરેશાન થઈ ગયા હોવ તો આજે જ ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Manisha Jogi

Last Updated: 11:48 AM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો વજન વધારવાના ચક્કરમાં તળેલુ ભોજન તથા બિનઆરોગ્યપ્રદ ભોજનનું સેવન કરવા લાગે છે. જે ખૂબ જ ખોટી બાબત છે.

  • દુબળાપણું પણ અનેક લોકો માટે પરેશાનીનું કારણ
  • ડાયટમાં શામેલ કરો આ વસ્તુઓ
  • શરીર બનશે તંદુરસ્ત અને મજબૂત

મેદસ્વીતાની જેમ દુબળાપણું પણ અનેક લોકો માટે પરેશાનીનું કારણ છે. અનેક લોકો વજન વધારવાના ચક્કરમાં તળેલુ ભોજન તથા બિનઆરોગ્યપ્રદ ભોજનનું સેવન કરવા લાગે છે. જે ખૂબ જ ખોટી બાબત છે. અહીંયા અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જે ડાયટમાં શામેલ કરવાથી સરળતાથી વજન વધવા લાગે છે. 

ઈંડા
ઈંડા ડાયટનો ભાગ જરૂરથી બનાવવો જોઈએ, જેનાથી શરીર ખૂબ જ મજબૂત બને છે અને તંદુરસ્ત દેખાય છે. 

દૂધ અને કેળા
દુબળાપણાથી પરેશાન લોકો નિયમિતરૂપે દૂધ અને કેળાનું સેવન કરી શકે છે. જેમાં ખૂબ જ પ્રોટીન હોય છે. 

કેળા અને દૂધની સ્મૂધી
કેળા અને દૂધની સ્મૂધી અથવા શેકનું પણ સેવન કરી શકો છો. જેનાથી વજન વધે છે, ઉપરાંત શરીર મજબૂત અને તાકાતવર પણ બને છે. 

દેશી ઘી
દુબળાપણાથી પરેશાન લોકો સીમિત માત્રામાં દેશી ઘીનું પણ સેવન કરી શકે છે. જેનાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તંદુરસ્ત બને છે. જેમાં હેલ્ધી ફેટ અને કેલરી હોય છે. 

દૂધ અને બદામ
વજન વધારવા માટે રોજ રાત્રે દૂધની સાથે ત્રણ ચાર બદામનું સેવન કરવું જોઈએ, જેથી ટૂંક સમયમાં શરીરમાં ફેરફાર દેખાવા લાગશે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ