બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / walk rules keep in mind while walking

જરૂરી વાત / Walk વખતે તમે તો નથી કરતાને આ ભૂલો? ફાયદાની જગ્યા પર શરીરને થશે નુકસાન

Arohi

Last Updated: 07:56 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને બોડી ફિટનેસ માટે ચાલવાનું પસંદ હોય તો ચોક્કસ નિયમોનું ધ્યાન રાખો. નહીં તો ફાયદાની જગ્યા પર નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

  • ચાલતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આ નિયમો 
  • બોડી ફિટનેસ માટે ચાલતા હોવ તો ધ્યાન રાખો 
  • નહીં તો ફાયદાની જગ્યા પર નુકસાન થશે 

વ્યસ્ત જીવનની વચ્ચે આજકાલ લોકો ફિટ રહેવા માટે અલગ અલગ રીતો અપનાવવા લાગ્યા છે. ઘણા લોકો જીમમાં જાય છે. જ્યારે ઘણા જોગિંગ અથવા વૉકિંગ દ્વારા પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરે છે. જો તમે ચાલવાના શોખીન છો તો ચોક્કસ આ નિયમો જાણી લેજો. જો તમે આમ નહીં કરો તો તમારા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. જેના માટે તમારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.  

કોઈ સ્ટ્રેસ વગર કરો વોક
ચાલવાનો પહેલો નિયમ એ છે કે તમારે કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ ન લેવો જોઈએ. વૉક શરૂ કરતી વખતે, પોઝિટિવ વાતોનો વિચાર કરો અને તમારા મોબાઇલ ફોન અને ઇયર ફોનને બંધ રાખો. તમે એ જ સ્પીડમાં ચાલો જેમાં તમે ચાલી શકો છો.  

ચાલવાનો સમય નક્કી કરો
ફિટનેસના સંદર્ભમાં જોવા જઈએ તો દિવસમાં 45 મિનિટ સુધી ચાલવું બેસ્ટ માનવામાં આવે છે. આ વોક એક જ વારમાં નહીં પરંતુ 2-3 વખત કરો. તમે તમારા શરીરની ક્ષમતા અને સમયને ધ્યાનમાં રાખીને ચાલવા માટે યોગ્ય સમય નક્કી કરી શકો છો. તે પછી તમે નિયત સમય પ્રમાણે ચાલવાનું શરૂ કરો. તમારી ફિટનેસ થોડા દિવસોમાં દેખાશે.

સ્પોર્ટ્સ શૂટ પહેરીને જ કરો વૉક 
જ્યારે પણ તમે ચાલવાનું શરૂ કરો ત્યારે ઉઘાડા પગે કે ચપ્પલ ન પહેરો. તેના બદલે સારી ગુણવત્તાવાળા સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ચાલો. હકીકતમાં ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને ચાલવાથી તમારી એડી પછડાઈ શકે છે અથવા પગના અંગૂઠામાં દુખાવો થઈ શકે છે. જ્યારે સ્પોર્ટ્સ શૂઝમાં સ્પોન્જ ખૂબ જ સારો હોય છે જે તમને આ બંને સમસ્યાઓથી બચાવે છે.  

વૉક વખતે કમરને રાખો સીધી 
જો તમે ફિટનેસ ફ્રીક છો, તો ચાલતી વખતે તમારી પીઠ સીધી રાખો. આમ ન કરવાથી કમરના દુખાવાની સમસ્યા વધી જાય છે. કમરને સીધી રાખવાથી કરોડરજ્જુ મજબૂત થાય છે અને ફેફસાંમાં પણ ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચે છે. ખોટી મુદ્રામાં ચાલવાથી તે ચાલવું ફિટનેસને બદલે બીમારીનું કારણ બની જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ