બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / vivek agnihotri says a lot of people who wanted maximum death in corona pandemic

મનોરંજન / 'કેટલાંક કોવિડ દરમ્યાન એવું ઇચ્છતા હતા કે મોત વધારે થાય', ધ વેક્સિન વૉરની રિલીઝ પહેલા વિવેક અગ્નિહોત્રીનો દાવો

Arohi

Last Updated: 10:00 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaccine War Director Vivek Agnihotri: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોર થોડા સમયમાં રિલીઝ થવાની છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ ભારતીય વૈજ્ઞાનિકો પર આધારિત છે કે કેવી રીતે તેમણે વેક્સીન બનાવી અને તેનાથી બીજા દેશોની પણ મદદ થઈ.

  • વિવેક અગ્નિહોત્રી લઈને આવી રહ્યા છે ધ વેક્સીન વોર
  • ફિલ્મ રિલીઝ પહેલા આપ્યું ચોંકાવનારૂ નિવેદન 
  • કહ્યું- અમુક લોકો ઈચ્છતા હતા કે વધારે મોત થાય 

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ વેક્સીન વોર' રિલીઝ થવાની છે. તે ફિલ્મના પ્રમોશનમાં લાગી ગયા છે. સોશિયલ મીડિયાથી લઈને અન્ય માધ્યમો પર તે ફિલ્મ વિશે જણાવી રહ્યા છે. 'ધ વેક્સીન વોર' ફિલ્મ કોવિડ-19 વખતે વેક્સીન બનાવવાની સ્ટોરી છે. 

ફિલ્મ વિશે વિવેકે જણાવતા કહ્યું કે તે લોકોને બતાવવા ઈચ્છે છે કે કેઈ રીતે અમુક લોકો જ આ દેશના દુશ્મન બની ગયા હતા. વિવેકે અહીં સુધી કહ્યું કે રાજનૈતિક ફાયદા માટે આવા લોકો વધારેમાં વધારે મોત ઈચ્છા હતા. તેમનું કહેવું છે કે આ દેશને બચાવવા માટે કયા લોકો પ્રયત્ન કરી રહ્યા હતા તેનો જવાબ આ ફિલ્મમાં છે. 

ભારતીય વૈજ્ઞાનિકોની પહેલ 
એક ઈન્ટરવ્યૂમાં વિવેકે કહ્યું, "કોવિડના સમયે એ લડાઈ હતી કે આપણે બચી શું કે નહીં. બધા ઘરમાં એક જ ડર હતો કે આપણે બચીશું કે નહીં એવામાં ભારતમાં ઘણા એવા લોકો હતા જે એવું ઈચ્છતા હતા કે વધારેમાં વધારે મોત થાય જેથી તેનો રાજનૈતિક લાભ ઉઠાવવામાં આવી શકે. ખૂબ મોટી ગેંગ હતી."

તેમણે આગળ જણાવ્યું, "આપણા જ દેશના લોકો પોતાના દેશને વેચવા માંગતા હતા અને કહી રહ્યા હતા વિદેશી વેક્સીન લાઓ. એવામાં આપણા વૈજ્ઞાનિકોએ પોતાના જીવના જોખમે વિશ્વાસ અપાવ્યો કે ભારત આ કરી શકે છે. તેમણે 130 કરોડ ભારતીયોના જીવ બચાવવાની સાથે 101 દેશોમાં પોતાની વેક્સીન મોકલીને જરૂરીયાતમંદ લોકોના જીવ બચાવ્યા. તેમાં મુખ્ય રીતે આપણી મહિલા વૈજ્ઞાનિક હતી."

અમુક લોકોએ દેશ વેચવાનો પ્રયત્ન કર્યો
વિવેક અગ્નીહોત્રીએ આગળ કહ્યું, "મેં સૌથી વધારે ભારતના વિજય પર ફોકસ કર્યું છે. ભારત કઈ રીતે એક મહાન રાષ્ટ્ર બની રહ્યું છે. કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે. કેવી રીતે ભારતનું સાયન્સ દુનિયાને દિશા બતાવવા માટે તત્પર છે આ વાત પર મેં ફોકસ કર્યું છે પરંતુ તેમાં લોકોને હું એ બતાવવા માંગતો હતો કે ભારતના દુશ્મન ભારતના જ ઘણા મીડિયા વાળા, ભારતના ઘણા નેતા, ભારતના ટોપ વિપક્ષના નેતા, ઘણા લેખક, આ પ્રકરાના લોકો પૈસા લઈને ભારતને તે ફાર્મા કંપનીઓને વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જે લાંબા સમયથી દેશને બ્લેકમેલ કરતી આવી છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ