બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / vitamin b12 deficiency cause physical to psychological issue 5 symptoms

સ્વાસ્થ્ય એલર્ટ / વિટામિન B12ની ઉણપ શરીરને અંદરથી બનાવી દેશે હાડપિંજર, દેખાય આ 5 લક્ષણો તો સાવધાન

Manisha Jogi

Last Updated: 01:13 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેકવાર અયોગ્ય ખાનપાનને કારણે શરીરમાં વિટામીન B12 ઊણપ વર્તાય છે. જેના કારણે શારીરિક તથા માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

  • શરીર માટે વિટામીન B12 એક જરૂરી પોષકતત્ત્વ
  • અનેકવાર અયોગ્ય ખાનપાનને કારણે વિટામીન B12 ઊણપ વર્તાય છે
  • જેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે

શરીર માટે વિટામીન B12 એક જરૂરી પોષકતત્ત્વ છે, જેની ડેઈલી ડાયટની મદદથી આપૂર્તિ કરી શકાય છે. અનેકવાર અયોગ્ય ખાનપાનને કારણે શરીરમાં વિટામીન B12 ઊણપ વર્તાય છે. જેના કારણે શારીરિક તથા માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. 

વિટામીન B12ની કમીના લક્ષણો
થાક લાગવો- 

વિટામીન B12ની કમીના કારણે થાક લાગે છે. શરીરના સેલ્સ હેલ્ધી રાખવા માટે વિટામીન B12 ખૂબ જ જરૂરી પોષકતત્ત્વ છે, જેની કમીના કારણે રેડ બ્લડ સેલ્સના પ્રોડક્શન પર અસર થાય છે અને ઓક્સિજનની કમી વર્તાય છે. જેના કારણે હંમેશા થાક લાગે છે. 

ત્વચાને નુકસાન-
શરીરમાં વિટામીન B12ની કમીના કારણે આયર્નની કમી પણ વર્તાય છે, જેના કારણે ત્વચા પીળી પડવા લાગે છે. બિલિરુબીનનું પ્રોડક્શન વધવાથી કમળો થવાનું જોખમ રહે છે અને આંખો પણ પીળી થી જાય છે. 

માથાનો દુખાવો-
શરીરમાં વિટામીન B12ની કમીના કારણે માથાનો દુખાવો થઈ શકે છે, જેના કારણે માઈગ્રેન પણ થઈ શકે છે. મોટાભાગના લોકોના શરીરમાં વિટામીન B12ની કમીના કારણે તેમને માઈગ્રેનની સમસ્યા થાય છે. 

તણાવ- 
શરીરમાં વિટામીન B12ની કમીના કારણે વ્યક્તિ તણાવનો ભોગ બની શકે છે. વિટામીન B12ની ઊણપના કારણે શરીરમાં હોમોસિસ્ટીનનું સ્તર વધવા લાગે છે, જેના કારણે ઓક્સિજન સ્ટ્રેસ થાય છે. DNA ડેમેજ થવાને કારમે ડિપ્રેશનના લક્ષણો જોવા મળે છે, જે મૂડ ડિસઓર્ડરનું પણ કારણ બની શકે છે. 

અન્ય શારીરિક સમસ્યા-
શરીરમાં વિટામીન B12ની કમીના કારણે ડાયેરિયા, ઉલ્ટી, કબજિયાત, ગેસની સમસ્યા થાય છે. જેના કારણે મોઢામાં છાલા પડવા, મસલ્સ ક્રેમ્પ, આંખોની દ્રષ્ટી નબળી પડવી જેવા લક્ષણો જોવા મળે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ