બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / viral video of cat rescued trending on social media shocking rescue operation cute cat

રેસ્ક્યુ / 10માં માળે ફસાયેલી બિલાડીને લોકોએ તેને નીચે પાડીને બચાવ્યો જીવ, રેસ્ક્યૂનો ચોંકાવનારો VIDEO

Premal

Last Updated: 08:04 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિલાડીને જોઇને જ્યાં એકબાજુ લોકોને અંધવિશ્વાસના કારણે અશુભ થવાનો ડર સતાવતો રહે છે. તો બીજી તરફ એવા પણ લોકો છે, જેને બિલાડીઓ પ્રત્યે વધુ પ્રેમ છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં અમુક લોકો બિલાડીનો જીવ બચાવતા જોઈ શકાય છે.

  • બિલાડી બિલ્ડિંગની ઘણી ઊંચાઈએ ફસાઇ ગઇ હતી
  • બિલાડીનું નસીબ સારું નિકળ્યું, સ્થાનિકોએ વાપરી આ યુક્તિ
  • સ્થાનિકો ચારે બાજુ એક મોટી ચાદર પકડીને ઉભા રહ્યાં

બિલ્ડિંગની ઘણી ઊંચાઈએ હતી બિલાડી

આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક બિલાડી બિલ્ડિંગની ઘણી ઊંચાઈએ ફસાઇ ગઇ હતી. બિલ્ડિંગની ઊંચાઈને જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે બિલાડીના જીવને કેટલુ મોટુ જોખમ હતુ. પરંતુ બિલાડીનુ નસીબ સારું નિકળ્યું. એક શખ્સ કોઈ વસ્તુની મદદથી બિલાડીને નીચે પાડવાનો પ્રયાસ કરે છે. જેને જોઈને તમારા હૃદયના ધબકારા અટકી જાય છે. પરંતુ વીડિયોના અંતમાં દેખાય છે કે નીચે અમુક લોકોએ બિલાડીનો જીવ બચાવવાની સંપૂર્ણ તૈયારી કરી હતી. ચારે બાજુ લોકો એક મોટી ચાદરને પકડીને ઉભા હતા. જેનાથી બિલાડી તેની અંદર આવીને પડી અને તેને જરા પણ ઈજા ના થઇ. 

વાયરલ થયો વીડિયો 

સ્થાનિકોની સૂઝ-બુઝના કારણે એક નિર્દોષ પ્રાણીનો જીવ બચી  ગયો. બિલાડીને કોઈ પણ પ્રકારનુ કોઈ નુકસાન પહોંચ્યુ નથી. નહીંતર આટલી ઊંચાઈએથી નીચે પડ્યા બાદ બિલાડીનુ બચવુ લગભગ અશક્ય હતુ. આ વીડિયોને એક મિલિયનથી પણ વધુ લોકોએ પસંદ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ