બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / viral video arijit singh live concert fan misbehave pulled his hand singer got injured

VIDEO / ચાલુ શૉમાં અરિજિત સિંઘ થયો ઘાયલ, ઉત્સાહમાં આવીને મહિલાએ કરી હતી આવી હરકત

Arohi

Last Updated: 12:42 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arijit Singh Live Concert: અરિજીત સિંહના ફેંસ તેને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ આ વખતે લાઈવ શૉમાં અરિજીત સાથે એક મહિલાએ ગેરવર્તન કર્યું છે. જેના કારણે સિંગરને ઈજા પહોંચી છે. મહિલાએ તેને સ્ટેજ પરથી ખેંચ્યો હતો.

  • અરિજીત સિંહને લાઈવ શૉમાં પહોંચી ઈજા 
  • મહિલાએ સિંગને સ્ટેજ પરથી ખેંચ્યો 
  • ચાલુ શૉમાં અરિજિત સિંઘ થયો ઘાયલ

અરિજીત સિંહની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપી નથી. સિંગરને મળવા અને તેની એક ઝલક મેળવવા માટે ફેંસ અતુરતાથી તેની રાહ જુએ છે. પરંતુ ઘણી વખત ફેંસ પોતાના ફેવરેટ સેલેબ્સને જોઈને પોતાની હદ પાર કરી દે છે. કંઈક આવું જ એક ફેનને અરિજીત સાથે કર્યું છે. 

 

એક લાઈવ કોન્સર્ટમાં અરિજીતની સાથે એક ફેને ગેરવર્તન કર્યું છે. ફેનની હરકતના કારણે અરિજીત ધાયલ થઈ ગયો છે. હકીકતે મુંબઈના ઔરંગાબાદમાં અરિજીત એક લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરી રહ્યા હતા. પરંતુ ત્યારે જ એક મહિલાએ સિંગરનો હાથ પકડીને તેને ખંચી લીધો. જેના કારણે તેને ઈજા પહોંચી ગઈ. 

સિંગરે મહિલાને સમજાવી 
પરંતુ મહિલાની આ હરકત પર અરિજીતે શાંતી જાળવી અને તેને આરામથી સમજાવી. સિંગરે કહ્યું- "તમે મને ખેંચી રહ્યા હતા પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ. હું સ્ટ્રગલ કરી રહ્યો છું. તમારે આ સમજવું પડશે."

"હું એવો વ્યક્તિ નથી જે કોઈ પણ પણ આરોપ લગાવી દે. હું સ્ટ્રગલ કરી રહ્યો છું. તમે અહીં ફન કરવા જઈ રહ્યા છો. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો હું પરફોર્મ નહીં કરી શકું તો તમે લોકો પણ એન્જોય નહીં કરી શકો. તમે મને ખેંચી રહ્યા હતા. મારો હાથ હવે ધ્રુજી રહ્યો છે. શું હું જતો રહું?"

મહિલાએ માંગી માફી 
અરિજીતને જે મહિલાએ ઈજા પહોંચાવી તેણે સિંગરની માફી માંગી. સોશિયલ મીડિયા પર અરિજીત અને ફેનની વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

અરિજીતે જે પ્રકારે આ સંપૂર્ણ મામલાને મેચ્યોરિટી અને શાંતિથી હેન્ડલ કર્યો. લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ ઉપરાંત અરિજીતનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંગરના હાથ પર બેન્ડેજ બાંધેલી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ