બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Vigilance will avert disaster: How likely is it that the cyclone will avoid landfall over Gujarat?

મહામંથન / સતર્કતા જ ટાળશે સંકટ: વાવાઝોડાનો લેન્ડફોલ ગુજરાત ઉપરથી ટળી જશે તેની કેટલી શક્યતા?

Vishal Khamar

Last Updated: 09:17 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવતું જાય છે. તેમ તેમ ગુજરાત પર સંકટ વધતું જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 47 હજાર લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય સામે ટક્કર ઝીલવા વહીવટી તંત્ર અલર્ટ છે.

  • જખૌથી વાવાઝોડું 260 કિલોમીટર દૂર
  • વાવાઝોડું માંડવી અને કરાચી પાસેથી પસાર થશે
  • 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું જખૌ પાસેથી પસાર થશે

હવામાન વિભાગનું અપડેટ શું?
જખૌથી વાવાઝોડું 260 કિલોમીટર દૂર છે. વાવાઝોડું માંડવી અને કરાચી પાસેથી પસાર થશે.  15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું જખૌ પાસેથી પસાર થશે. વાવાઝોડું અતિ ગંભીર ચક્રવાત સ્વરૂપે છે. 6 કલાક જેટલા સમયથી વાવાઝોડું સ્થિર હતું.

  • લેન્ડફોલ બાદ વાવાઝોડું નબળુ પડશે
  • રાજસ્થાન અને સિંધ તરફથી આવતી હવા પણ વાવાઝોડાને નબળુ પાડશે
  • થોડુ શિફ્ટીંગ થાય તો વાવાઝોડું પાકિસ્તાન તરફ જઈ શકે છે
  • હાલ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે લેન્ડફોલ થશે

સ્કાયમેટનું અનુમાન શું?
લેન્ડફોલ બાદ વાવાઝોડું નબળુ પડશે. રાજસ્થાન અને સિંધ તરફથી આવતી હવા પણ વાવાઝોડાને નબળુ પાડશે. થોડુ શિફ્ટીંગ થાય તો વાવાઝોડું પાકિસ્તાન તરફ જઈ શકે છે. હાલ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે લેન્ડફોલ થશે. વાવાઝોડું જખૌ પાસે લેન્ડફોલ થાય તેવી હાલ શક્યતા. વાવાઝોડાથી માલ-સામાનને નુકસાન થઈ શકે છે પરંતુ જીવનું જોખમ નથી.  લેન્ડફોલ બાદ વાવાઝોડું રાજસ્થાન, ઉત્તરાખંડ સુધી જશે. વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની હશે. પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

  • ટેલિકોમ વિભાગ દ્વારા નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય
  • ટેલિકોમ કે મોબાઈલ સેવા ખોરવાય ત્યારે કોઈપણ ઓપરેટરનો ઉપયોગ કરી શકાશે
  • ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયાઝ એટલે કે GLSA દ્વારા નાગરિકોના હિતમાં નિર્ણય

મોબાઈલ કે ટેલિફોન નેટવર્ક ખોરવાયું તો..
ટેલિકોમ વિભાગ દ્વારા નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય છે.  ટેલિકોમ કે મોબાઈલ સેવા ખોરવાય ત્યારે કોઈપણ ઓપરેટરનો ઉપયોગ કરી શકાશે.  ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયાઝ એટલે કે GLSA દ્વારા નાગરિકોના હિતમાં નિર્ણય છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી માટે નિર્ણય છે.  17 જૂન 2023ના રાતના 11:59 વાગ્યા સુધી આ સેવા લાગુ રહેશે. 

15 જૂને અહીં ફૂંકાશે તોફાની પવન

કચ્છ
દેવભૂમિ દ્વારકા
પોરબંદર
જામનગર
રાજકોટ
જૂનાગઢ
મોરબી

વરસાદ અંગે IMDનું અનુમાન શું? 

15 જૂન
દેવભૂમિ દ્વારકા
કચ્છ
પોરબંદર
જામનગર
જૂનાગઢ
મોરબી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ