બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / VIDEO: TELANGANA YSRTP LEADER SHARMILA REDDY WHO SLAPPED POLICE OFFICER IS ARRESTED TODAY

તેલંગાણા / VIDEO : CMની બહેન શર્મિલા બની બેશરમ, પોલીસને ધડાધડ માર્યા લાફા, હૈદરાબાદમાં હાઈપ્રોફાઈલ ડ્રામા

Vaidehi

Last Updated: 07:46 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરતી પરીક્ષાનાં પ્રશ્નપત્ર કથિત ધોરણે લીક થયા બાદ તેલંગાણામાં વ્યાપક વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે YSRTPની નેતાએ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. VIDEO.

  • પ્રશ્નપત્ર લીક થયાની ઘટના બાદ તેલંગાણાનો માહોલ ગરમ
  • YSRTP તેલંગાણાની નેતા શર્મિલાએ માર્યો પોલીસકર્મીને લાફો
  • સોમવારે પોલીસ દ્વારા કરવામાં આવી શર્મિલાની ધરપકડ

YSRTP તેલંગાણા પાર્ટીની નેતા અને આંધ્રપ્રદેશની મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલાએ એક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓની સાથે મારપીટ કરી હતી જેના કારણે તેમની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર શર્મિલા પેપર લીક કાંડને લઈને પ્રદર્શન કરી રહી હતી જે દરમિયાન ભરતી પરીક્ષાનાં પ્રશ્નોનાં કથિત ધોરણે લીક થયા વિષય પર તપાસ કરી રહેલી એજન્સીની ઓફિસ તરફ તે આગળ વધી રહી હતી.  જેના લીધે પોલીસે તેમની અટકાયત કરી હતી.

પોલીસકર્મીને માર્યો લાફો
શેર કરેલા વીડિયોમાં પોલીસકર્મીઓ શર્મિલાની કારને રોકવાનો પ્રયાસ કરતાં દેખાઈ રહ્યાં છે. વાહન થોભ્યાં બાદ તે એક પોલીસકર્મીની પાસે જાયે છે અને ઝઘડો કરવા માંડે છે. એટલું જ નહીં રોષે ભરાયેલી શર્મિલા પોલીસકર્મીને લાફો મારી દે છે. 

શર્મિલાની માતા પહોંચી પોલીસ સ્ટેશન
ત્યારબાદ કેટલાક વીડિયોમાં શર્મિલાની માતા વાય.એસ. વિજયમ્મા પોલીસકર્મીઓ સાથે ધક્કા-મુક્કી કરતી નજરે પડે છે. વિજયમ્મા, શર્મિલાથી મળવા માટે હૈદ્રાબાદનાં જુબલી હિલ્સ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

તેલંગાણાનો માહોલ ગરમ
અત્રે ઉલ્લેખનીય છે કે તેલંગાણા રાજ્ય લોક સેવા આયોગ દ્વારા આયોજિત ભરતી પરીક્ષાનાં પ્રશ્નપત્રોને કથિત ધોરણે લીક કરવામાં આવ્યાં હતાં જેને લઈને તેલંગાણામાં વ્યાપક વિરોધ જોવા મળી રહ્યો છે. આરોપ સામે આવ્યાં બાદ ઓછાંમાં ઓછા 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સરકારી ભરતી માટેની 3 પરીક્ષાઓને હાલમાં રદ કરી દેવામાં આવી છે. કથિત લીકને લઈને વિપક્ષી દળોએ કે. ચંદ્રશેખર રાવ સરકાર પર નિશાન સાધ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ