બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / VIDEO: 'Shut the phone off man', Rohit gets upset before the World Cup final, the video goes viral

વર્લ્ડ કપ 2023 / VIDEO : 'ફોન બંધ રાખો યાર', વર્લ્ડ કપ ફાઈનલ પહેલા રોહિત બરાબરનો બગડ્યો, વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 11:21 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ફોન રીંગ વાગતા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા નારાજ થઈ ગયા. તેમની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ પહેલા રોહિત શર્માએ યોજી પ્રેસ કોન્ફરન્સ
  • પ્રેસ કોન્ફરન્સમાં ફોનની રીંગ વાગતા રોહિત શર્મા થયા નારાજ
  • રોહિત શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

 ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે.આ ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે.ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ઘણા સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા હતા. પરંતું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન અચાનક જ ગુસ્સે થઈ ગયો.તેમની પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે રોહિત પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો વિચાર રજૂ કરી રહ્યો હતો. ત્યારે કોઈનાં ફોનની રીંગ વાગી હતી.  જેને લઈ કેપ્ટને તરત જ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ફોન સ્વીચ ઓફ રાખ, યાર? આટલું કહીને રોહિત થોડીવાર માટે બોલતા બોલતા રોકાઈ ગયા હતા. પરંતું ત્યારે બાદ ફરી બોલવા લાગ્યો. તમને જણાવી દઈએ કે વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારત હજુ પણ અજેય છે. ભારતે સતત 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ સતત 8 મેચ જીતીને ટાઈટલ મેચમાં પ્રવેશ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત બ્રિગ્રેડ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને લઈ સાવધાન છે
ભારત ભલે વિજયનાં રથ પર સવાર હોય. પરંતુ રોહિત બ્રિગેડ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને લઈને સાવધાન છે. રોહિતે કહ્યું,  ઓસ્ટ્રેલિયાએ 8માંથી 8 મેચ જીતી છે. તેઓ સારું ક્રિકેટ રમ્યા છે અને બંને ટીમો ફાઇનલમાં પહોંચવાની હકદાર છે. અમે જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયા સારી ટીમ છે.  પરંતું અમે શું કરવા માંગીએ છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. અમે તેઓ કેવા ફોર્મમાં છે તેની ચિંતા કરવા માંગતા નથી પરંતુ અમે અમારા ક્રિકેટ અને અમારી યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ