બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / using mobile phone in toilet health effects why you should stop this habit

સાવધાન / શું તમને પણ છે ટોયલેટમાં ફોન યુઝ કરવાની આદત? તો સુધારી દેજો નહીંતર થશે મોટું નુકસાન

Arohi

Last Updated: 12:54 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mobile Phone in Toilet: ઘણા લોકો ટોયલેટમાં પોતાની સાથે ફોન લઈને જતા હોય છે. પરંતુ તમારી આ આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

  • તમે પણ ટોયલેટમાં લઈને જાવ છો સ્માર્ટફોન 
  • તો આજે જ બંધ કરી દો આ આદત 
  • નહીં તો થશે મોટુ નુકસાન 

શું તમે પણ એ લોકોમાંથી છો જે ટોયલેટમાં બેસીને ફોનનો ઉપયોગ કરે છે? જો હાં, તો સાવધાન થઈ જાઓ તેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ઘણા સમય પહેલા અમેરિકી બાથરૂમમાં મેગેઝીન રાખવામાં આવતા હતા. તેને સમયનો ઉપયોગ કહીએ કે પથી પેટને સાફ કરવામાં વધારે સમય લાગવાની મજબૂરી, પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો હતા જે ટોયલેટમાં ન્યૂઝ પેપર કે ફોન લઈને જતા અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા હતા. 

પરંતુ શું તમે જાણો છો કે આ આદતના ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે? આ ઘણા પ્રકારાના સંક્રમણના વારંવાર થવા અને બિમારીઓને પ્રોત્સાહન આપનાર આદત બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે જો તમે પણ આમ કરી રહ્યા છો તો હાલ જ આ આદતને છોડી દો. 

શા માટે હાનિકારક છે આ આદત? 
હેલ્થ એક્સપર્ટ અનુસાર ટોયલેટની સીટ અને ત્યાં હાજર વસ્તુઓ જેવી કે ડોલ-ટબ પર લાખો વાયરસ બેક્ટેરિયા હોઈ શકે છે. જ્યારે તમે તેનો ઉપયોગ કર્યા બાદ ફોનને સ્પર્શ કરો છો તો હાથના માધ્યમથી બેક્ટેરિયા તમારા ફોન પર સ્પર્શે છે. તેનું એક જોખમ એવું પણ છે કે તમારો સ્માર્ટફોન શૌચમાં હાજર બેક્ટેરિયાથી દૂષિત થઈ શકે છે. 

આ પ્રકારની એક સ્ટડીમાં સંશોધકોએ ફોનમાં ઈ.કોલાઈ અને અન્ય માઈક્રોબિયલની હાજરીની જાણકારી મેળવી. બ્રિટનની એક શોધ અધ્યયનમાં મળી આવ્યું કે સરેરાશ સ્માર્ટફોન સ્ક્રીન પર ટોયલેટ સીટથી પણ વધારે બેક્ટેરિયા હોઈ શકે છે. 

બેક્ટેરિયાનો વાહક બની શકે છે તમારો ફોન
સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે જે ફોન તમે ટોયલેટથી બહાર લઈને આવો છો તેનો જો ટેસ્ટ કરવામાં આવે તો આ કિટાણુઓનું ઘર હોય તેવું દેખાશે. આપણે આપણા હાથને તો ધોઈ લઈએ છીએ પરંતુ ફોનને સાફ નથી કરતા. એવામાં લાંબા સમય સુધી જર્મ્સ ફોનની સ્ક્રીન પર રહી શકે છે અને જ્યારે જ્યારે તેના પર હાથ લગાવે છે તો તેના માધ્યામથી તે નાક અને મોંઢાના રસ્તે પેટમાં જઈ શકે છે. 

કબજીયાતનો પણ વધી જાય છે ખતરો 
ટોયલેટમાં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાના કારણે કબજીયાતનો ખતરો થઈ શકે છે. કારણ કે તમારૂ શરીર બાથરૂમમાં ખૂબ લાંબા અને અપ્રાકૃતિક સમય સુધી બેસ્યા રહેવાની ટેવ પાડી લે છે. તેના ઉપરાંત, વોશરૂમમાં 30 મિનિટ કરતા વધારે બેસી રહેવાના કારણે તે મસા જેવી સમસ્યા પણ ઉભી કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ