બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / urfi javed made new pink dress with seven shirt suorfi worst look viral

મનોરંજન / ઉર્ફી જાવેદની કામુક અદા, આ વખતનો લૂક જોઈ ચાહકો થયા પાગલ, શર્ટથી શરીરને જુઓ કેવું ઢાંક્યું

Dinesh

Last Updated: 06:51 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Urfi Javed New Look: ઉર્ફી જાવેદ ફરી એકવાર નવા લૂક સાથે કેમેરાની સામે આવી છે, આ વખતે હસીનાએ પુરુષોના શર્ટને જોડીને એક નવી ફેશન સેન્સ બતાવી છે.

  • ઉર્ફી જાવેદ ફરી એકવાર નવા લૂક જોવા મળી
  • અજબ ગજબ કપડાં પહેરીને કેમેરાની સામે આવી
  • ઉર્ફી જાવેદે પુરૂષોના શર્ટમાંથી ડ્રેસ તૈયાર કરી


ઉર્ફી જાવેદ સારી રીતે જાણે છે કે, કેવી રીતે ચર્ચામાં રહેવું, જેના માટે તે દરરોજ અજબ ગજબ કપડાં પહેરીને કેમેરાની સામે આવે છે. ઉર્ફી જાવેદ આ વખતે એક નવા લૂક સાથે કેમેરાની સામે આવી છે. નવા લુકમાં ઉર્ફી જાવેદે પુરૂષોના શર્ટમાંથી એવો ડ્રેસ તૈયાર કર્યો છે, જેને જોઈને અંચબિત થઈ જશો. 

સાત શર્ટમાંથી એક ડ્રેસ બનાવી!
ઉર્ફી જાવેદ રવિવારે બપોરે એક નવી સ્ટાઈલમાં પૈપરાઝીની સામે પહોંચી હતી. ઉર્ફીએ ગુલાબી રંગનો લાંબો ડ્રેસ પહેર્યો હતો. જે પુરુષોના શર્ટમાંથી બનાવવામાં આવ્યો હતો. ઉર્ફીએ ગુલાબી રંગના શર્ટને જોડીને તેનો નવો ડ્રેસ તૈયાર કર્યો હતો. ઉર્ફી જાવેદના નવા લૂકના ડ્રેસની આગળની તરફ સાત કોલર દેખાતા હતા. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે, ઉર્ફીએ પોતાનો નવો ડ્રેસ બનાવવા માટે સાત શર્ટનો ઉપયોગ કર્યો છે.  

 

'ચાલો આજે કંઈક સારું પહેર્યું છે'
ઉર્ફી જાવેદના નવા લૂકને લઈ લોકો સોશિયલ મીડિયામાં જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે રમૂજી રીતે લખ્યું કે, સવાર સવારમાં દરજી કહેતા હતા કે કોઈએ તેના સાત શર્ટ ચોરી લીધા છે. તો બીજાએ લખ્યું કે, ચાલો આજે કંઈક સારું પહેર્યું છે. ઉર્ફી જાવેદએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે, પરંતુ તેને બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનથી વધુ ચાહના મળી છે. ઉર્ફી જાવેદ ભલે બિગ બોસ ઓટીટીમાં માત્ર એક અઠવાડિયા માટે જ હતી. પરંતુ તે એક અઠવાડિયા પછી તેણે પોતાની કારકિર્દીને હકારાત્મક દિશા આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ