બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed made her bra with of sea shell and flaunts her sexy figure

અશ્લિલતાનું પ્રદર્શન / VIDEO : ઉર્ફી જાવેદે ફરી હદ પાર કરી, દરિયાના નાના છીપલાને બનાવી બ્રા, પોર્ન સ્ટાર જેવી અદા દેખાઈ

Hiralal

Last Updated: 08:25 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ વધુ એક વાર તેના સેક્સી ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે. આ વખતે તેણે દરિયાના છીપલાને બ્રા બનાવી હતી.

  •  ઉર્ફી જાવેદ ફરી બોલ્ડનેસની હદ પાર કરી 
  • દરિયાના છીપલાને બનાવી બ્રા
  • ઉર્ફીનો લૂક જોઈને ચાહકોને ઉડ્યાં હોશ 

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદને કોણ નથી ઓળખતું? અવનવા સેક્સી ડ્રેસ પહેરીને લોકોનું મનોરંજન કરતી ઉર્ફી ફરી વાર એક નવા પ્રકારના ડ્રેસમાં સામે આવી છે. ઉર્ફી ક્યારે કયા પ્રકારના કપડાં પહેરીને સામે આવશે તે કળવું અશક્ય છે. ઉર્ફી હંમેશા પોતાના બોલ્ડ અંદાજથી લોકોને સરપ્રાઇઝ આપે છે. ઘણી વખત ઉર્ફીએ ટોપલેસ થઇને યુઝર્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ દરમિયાન હવે ઉર્ફીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી ફરી એકવાર બોલ્ડનેસની તમામ હદો પાર કરતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

નાની છીપવાળી બ્રા પહેરેલી જોવા મળેલી ઉર્ફી
ઉર્ફે જાવેદે પોતાનો નવો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેની બોલ્ડનેસ જોઈને ફેન્સને આશ્ચર્ય થયું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફીએ સમુદ્રના છીપમાંથી પોતાના માટે બ્રા અને માળા બનાવી છે. આ સમય દરમિયાન ઉર્ફીએ નીચે માત્ર સફેદ કલરનું અંડરગાર્મેન્ટ પહેર્યું છે. આ દરમિયાન ઉર્ફી પોતે પણ અરીસા સામે પોતાનો વીડિયો બનાવી રહી છે. સાથે હોટ ડાન્સ પણ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો લૂક જોઈને ફેન્સ ફરી હોશ ઉડી ગયા છે.

ચાહકોએ કહ્યું- આ તો ખરેખર હદ થઈ 
ઉર્ફી જાવેદનો લૂક જોઈ ચાહકો હોશ ગુમાવી બેઠા છે. એક યુઝરે લખ્યું કે, 'તે ડાયપર કેમ પહેરે છે?' બીજાએ લખ્યું, 'હજુ વધુ જોવાનું બાકી છે?' ઘણા યૂઝર્સે ઉર્ફીના લુકના વખાણ કર્યા. ઘણા લોકો તેમને ખરાબ કહી રહ્યા છે. આ પહેલા પણ ઉર્ફી ઘણી વખત આવા બોલ્ડ લુકમાં પોતાની હોટ અદા દેખાડી ચૂકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ