બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / વડોદરા / Uproar at Syndicate meeting of MS University in Vadodara

હોબાળો / 700 હંગામી કર્મચારીઓનો MS યુનિવર્સિટીએ સાથ છોડ્યો, પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષા ટલ્લે ચડે તેવી ભીતિ

Dinesh

Last Updated: 11:12 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ કહ્યું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણયનો અમારે અમલ કરવો પડશે

  • વડોદરામાં MS યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં હોબાળો
  • 700 હંગામી કર્મચારીઓનો નોકરીનો આજે છેલ્લો દિવસ
  • ઓર્ડર રીન્યુ ન થાય તો આવતીકાલથી નહીં કરે કામ

વડોદરામાં MS યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠક પહેલા જ હંગામી કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. 700 હંગામી કર્મચારીઓનો નોકરીનો આજે છેલ્લો દિવસ છે જેને કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો.

સ્ટાફ એસો.ના પ્રમુખનું નિવેદન
જે સમગ્ર મામલે બરોડા યુનિવર્સિટી સ્ટાફ એસો.ના પ્રમુખ પ્રતાપરાવ ભોયટેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે ઓર્ડર રીન્યુ ન થાય તો આવતીકાલથી કર્મચારી કામ નહીં કરે તેમજ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષા ટલ્લે ચઢશે. પ્રતાપરાવ કહ્યું કે, આઉટસોર્સિંગ એજન્સીને પણ યુનિવર્સિટીમાં નહીં આવવા દઈએ. અત્રે તમને જણાવીએ કે, યુનિ.એ આઉટસોર્સિંગ એજન્સીના ટેન્ડર પ્રક્રિયાની તારીખ વધારીને 3 જુલાઈએ કરી છે. યુનિવર્સિટી હેડ ઓફિસ પર મોટી સંખ્યામાં હંગામી કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે.  

વાઇસ ચાન્સેલરે શું કહ્યું ?
યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવા મામલે વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણયનો અમારે અમલ કરવો પડશે તેમજ આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરાશે તેવો વાઇસ ચાન્સેલરએ સંકેત આપ્યો છે. 

કર્મચારી મંડળના પ્રમુખનું નિવેદન
ગુજરાત રાજ્ય પછાત વર્ગ બક્ષીપંચ કર્મચારી મંડળના પ્રમુખ ઠાકોર સોલંકી કહ્યું કે,  યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરાશે તો યુનિવર્સિટીને બંધ કરી દઈશું તેમજ વાઇસ ચાન્સેલરએ ખુલીને હંગામી કર્મચારીઓના સમર્થનમાં બહાર આવવું જોઈએ અને સરકારમાં રજૂઆત કરી આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી અટકાવવી જોઈએ.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ