બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / અજબ ગજબ / UK parents name their child after Indian dish 'Pakora'

લો બોલો! / બ્રિટનમાં માતા-પિતાએ બેબીનું નામ રાખી દીધું 'પકોડા'! કારણ જાણીને વિચારમાં પડી જશો

Megha

Last Updated: 01:19 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો પોતાના બાળકોનું નામ કોઈ પ્રખ્યાત સ્થળ અથવા ગમતા વ્યક્તિના નામ પર રાખે એ સમજીએ પરંતુ તમે ક્યારેય સાંભળ્યું કે કોઈ વ્યક્તિ તેના બાળકનું નામ તેના મનપસંદ ખોરાક પર રાખ્યું?

  • બ્રિટનમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી
  • એક દંપતીએ પોતાના બાળકનું નામ પકોડા રાખ્યું
  • હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ 

આજકાલ દરેક માતા-પિતા તેના બાળકનું અલગ નામ રાખવા માંગે છે અને તેના ચક્કરમાં નતનવીન નામ સામે આવે છે. એવા માં જ બ્રિટનમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. તમે અવારનવાર સાંભળ્યું હશે કે લોકોએ પોતાના બાળકોનું નામ કોઈ પ્રખ્યાત સ્થળ અથવા ગમતા વ્યક્તિના નામ પર રાખ્યું છે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું કે કોઈ વ્યક્તિ તેના બાળકનું નામ તેના મનપસંદ ખોરાક પર રાખ્યું? બ્રિટનના એક દંપતીએ પોતાના બાળકનું નામ એક ભારતીય વાનગી પર રાખ્યું છે જે હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. 

બાળકનું નામ રાખ્યું પકોડા 
બ્રિટનમાં એક કપલે પોતાના બાળકનું નામ 'પકોડા' રાખ્યું એવો કિસ્સો સામે આવ્યો છે. આયર્લેન્ડના ન્યુટાઉનબી શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે જેનું નામ છે કેપ્ટન ટેબલ. રેસ્ટોરન્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. એ પોસ્ટમાં એમને લખ્યું છે કે એક દંપતિ છે જેઓ રેસ્ટોરન્ટમાં વારંવાર આવે છે અને પકોડા કહે છે. એ દંપતીએ તેમના બાળકનું નામ તેમની એક ભારતીય વાનગી પર રાખ્યું છે. આ સાથે જ રેસ્ટોરન્ટે બાળક સાથે પકોડાના બિલનો ફોટો પણ શેર કર્યો છે. જે અલગ અલગ પ્રકારના પકોડાનું બિલ છે. 

સોશ્યલ મીડિયા પર લોકોનું આવું રીએક્શન 
બાળકના નામને લઈને રેસ્ટોરન્ટની એ સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો ઘણા ફની રીએક્શન આપી રહ્યા છે. તેમાંના એક યુઝરે પોતાના બાળકોની તસવીર શેર કરતા લખ્યું હતું કે, આ મારા બે બાળકો છે, ચિકન અને ટિક્કા. આ સાથે બીજા ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ