બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / two patients found coronavirus positive again after recovering

મહામારી / ભારતમાં અહીં ચીનના વુહાન જેવા કેસ નોંધાયા, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં...

Kavan

Last Updated: 04:23 PM, 13 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌમત બુદ્ધનગર જિલ્લાના 2 દર્દીઓને કોરોના વાયરસ તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ફરી ચેપ લાગ્યો હોવાની ઘટના બનતા તેમને ફરીવાર ગ્રેટર નોઇડાના જિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંન્ને દર્દીઓના રિપોર્ટ ચોથી વખત કરવામાં આવશે. ડોક્ટર પોતે પણ હાલ અસમંજસમાં છે કે, આવું બન્યું કેવી રીતે. જો કે, બંન્ને દર્દીઓની સારવાર તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યો છે. તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

  • કોરોના વાયરસનો કહેર યથાવત
  • નોઇડામાં એક વ્યક્તિએ કોરોનાની સારવાર લીધા બાદ ફરી થયો પોઝિટિવ
  • ડોક્ટર પણ થયાં વિચારતા 

ઉલ્લેખનીય છે કે, જિલ્લાની વહીવટી ટીમે રવિવારે 1 લાખ 6 હજાર 819 લોકોનું સ્ક્રિનીગ કર્યું હતું. તેમાથી કેટલાય લોકોમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. આ સાથે જ કોરોનાના 43 દર્દીઓની તપાસ રિપોર્ટ રવિવારે નેગેટિવ આવ્યો છે. 

સતત બીજા દિવસે એકપણ કેસ નહીં 

નોંધનીય છે કે, જિલ્લામાં સતત બીજા દિવસે કોવિડ -9 દર્દીઓની ભાળ મળી નથી. આ સિવાય એક દર્દી 'જીમ્સ'માં સાજો થયો હતો. નોઈડાના સેક્ટર -137 માં આવેલી 21 વર્ષીય યુવતી અને સેક્ટર -128 ની યુવક બે તપાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ પોઝિટિવ બની છે. બંનેને ત્રણ દિવસ પહેલા સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સાજા દર્દીઓને ઘરે મોકલતા પહેલા ત્રીજી વખત તપાસ માટે સેમ્પલ લેવામાં આવે છે. જો દર્દી આમાં નકારાત્મક આવે છે, તો પછી 14 દિવસ સુધી ઘરમાં ક્વોરેન્ટાઇન રહેવું જોઈએ.

ચીનના વુહાનમાં બની હતી આવી ઘટના 

આપને જણાવી દઇએ કે, ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાયરસના ફેલાવાની શરૂઆત થઇ હતી. ત્યારબાદ આ રોગ વિશ્વના કેટલાય રાષ્ટ્રોમાં ફેલાયો જો કે, નોઇડામાં જે રોગ ઉથલો મારવાની ઘટના બની તે ચીનન વુહાનમાં પણ કેટલાક લોકો સાથે બની હતી. જેમાં કોરોનાની સારવાર લીધા બાદ પણ કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા

કોરોના વાયરસનો કહેર વિશ્વની સાથે ભારતમાં પણ વધી રહ્યો છે 

આપને જણાવી દઇએ કે, દુનિયાની સાથો-સાથ ભારતમાં પણ કોરોના વાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. અહેવાલ અનુસાર, 180થી વધુ દેશોમાં ફેલાઇ ચૂકેલો આ વાયરસ અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોનો જીવ લઇ ચૂક્યો છે. દુનિયાભરમાં 18 લાખથી વધુ લોકો આ વાયરસનો ભોગ બન્યા છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 9152 થઇ ગઇ છે, તો છેલ્લા 24 કલાકમાં નવા 796 નવા કેસ સામે આવ્યા આવ્યા છે. ત્યારે આ મામલે કેન્દ્ર સરકારે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી જે આવતીકાલે પૂર્ણ થવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ