બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Tomatoes worth Rs. 15 lakh scattered when the truck overturned, the police were immediately deployed with loaded guns.

ટામેટાંને મળી સુરક્ષા / ટ્રકે પલટી મારતા રૂ.15 લાખના ટામેટાં વેરવિખેર, તાત્કાલિક ધોરણે પોલીસને ભરી બંદૂકે કરાઇ તૈનાત

Priyakant

Last Updated: 02:31 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tomato Price Latest News: મીની ટ્રક ટામેટાંનો માલ લઈને જઈ રહી હતી ત્યારે એક ઝડપી કારે તેને ઓવરટેક કર્યો અને કારને બચાવવા જતાં અકસ્માત થયો

  • ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને
  • તેલંગાણાના કોમરમમાં ટામેટાં ભરેલી ટ્રક પલટી ગઈ
  • તાત્કાલિક ધોરણે પોલીસને ભરી બંદૂકે કરાઇ તૈનાત

ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને છે. આ તરફ ગરીબ લોકોએ ટામેટાં ખરીદવાનું બંધ કરી દીધું છે. ટામેટાંની ગણતરી સૌથી મોંઘા શાકભાજીમાં થઈ રહી છે. ઘણા ખેડૂતો ટામેટાં વેચીને કરોડપતિ બન્યા. ક્યાંક ટામેટાં ભરેલી ટ્રકો લૂંટાઈ હતી. આ દરમિયાન થોડા દિવસો પહેલા ટામેટાંથી ભરેલો ટ્રક કર્ણાટકથી દિલ્હી આવી રહ્યો હતો ત્યારે તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં પલટી ગયો હતો. સામાન્ય રીતે આવી ઘટનાઓ પછી લોકો પહેલા લૂંટ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટામેટાંને રક્ષણ આપ્યું હતું. 

તેલંગાણાના કોમરમ જિલ્લામાં ટામેટાં ભરેલી બીજી ટ્રક પલટી ગઈ. મીની ટ્રક ટામેટાંનો માલ લઈને જઈ રહી હતી ત્યારે એક ઝડપી કારે તેને ઓવરટેક કર્યો હતો. કારને બચાવવા જતાં અકસ્માત થયો હતો. ડ્રાઈવરે જણાવ્યું કે, ટ્રકની સ્પીડ બહુ ઝડપી નહોતી પરંતુ તેણે સ્પીડમાં આવતી કારને સાઇડ આપતાં કાબૂ ગુમાવ્યો હતો.

ડ્રાઈવરે જણાવ્યું કે, ટ્રક પલટી જતાં ટામેટાંથી ભરેલી ટ્રે નીચે પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં 15 લાખ રૂપિયાના ટામેટાં ભરેલા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બંદૂક વડે ટામેટાંની ટ્રેને સુરક્ષા આપી. તેઓને આશંકા હતી કે, અકસ્માત સ્થળેથી ટામેટાંની લૂંટ થઈ શકે છે.

ટામેટાં ભરેલી ટ્રક લઈને પતિ-પત્ની ફરાર
થોડા દિવસો પહેલા કર્ણાટકના બેલુરમાં એક મહિલાના ખેતરમાંથી અઢી લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ હતી. સોમનાહલ્લી ગામમાં 4 જુલાઈની રાત્રે કાવતરા હેઠળ આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ટામેટાની 50-60 થેલીઓ લઈને ચોર ભાગી ગયા હતા. કર્ણાટકના વેલ્લોરમાં જ એક પીકઅપમાં અઢી લાખની કિંમતના ટામેટાં ભરાયા હતા. અહીં એક દંપતી પોતે અકસ્માતનો ભોગ બન્યા અને વળતર માટે લડ્યા. જોયું કે પીકઅપ ચાલક વળતર ચૂકવવાના મૂડમાં ન હતો, તેથી તે પીકઅપ લઈને ભાગી ગયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ